________________
ललितादुःखदर्शक.
[ સંવ ૪ .
જન્મ
ટલામાં હાંમેં એક લાકડું તણાતું આવ્યું, ને તેનેકને, આ બાઈ એવી બાઝેલી જે મડાગાંઠ પડી ગેલી, તે અમારા હેડકાને લાકડું અથડાયું. તે અમે એ બાઈને દીઠી, ને પારવનું કરીને માંહ હેડકામાં લાંએખી, ને અહિલાવીને પેલા રૂમાં ભારતી, ને ચાંપીને પાણી તરછટ કાઢી લાખુંતું, ને હેકી'તી, તારે જરા હાલીતી ને હેશિયારી આવી'તી, ને બોલી'તી, જે, અરે, હું પાછી કાં આવી. એટલું કીધું, તાર પછી આવી ને આવી પડી છે.
ચંદ્રાવલી– સ્વગત) ચાલો આપણું કામ થઈ ગયું. આ મૂખ પાસેથી એને લઈ જઈશું, એટલે આપણે ઘેર તે સેનાની ખાણ પાકશે. આવી રૂપ સુંદર ! (પ્રસિદ્ધપણે) મને ભાળ મળી એટલે હું અહિ દોડતી આવી. એ તો મારી છોકરી થાય છે. મેંઘણું ના કહી, પણ હઠ કરીને અહિથી ત્રણ ગાઉ ઉપર પણે ન્હાવાને મહિમા છે ત્યાં નહાવા ગઈ ત્યાંથી તણુઈ તેની ખબર મારી દાસિયે કહી, ને તજવીજ કરી, તે તમારું ઘર બતાવ્યું, એટલે એક શ્વાસે દોડતી આવી છું. (એક ખારવા ભણી રૂપિયો કંકીને) જારે ભાઈ ! આ રૂપિયે તારી મેહેનતને લઈ, પણે એક શિવરામવાળે ઉભો છે તેને બોલાવી લાવ. (તે પિ લઈ ખુશી થતો જાય છે.)
ત્રીજે ખારે–બાઈ છાબ ! અમે બહુ મથ્યા છિએ માટે અમને કાય અનામ તે આએવું જોયે છે.
ચંદ્રાવલી-( પિતાને કાનેથી એક દાગીને કાહાડીને આપે છે.) લે આ તમે, ખુશી થાઓ, એના તમને પાંચસે રૂપિયા ઉપજશે.
ખારવાઓ–બહુ ખુશી થઈને) બાઈ છાબ ! ઠીક થયું જે તું આવેલી, નહિ તે અમને બહુ વીતત, ચમ જે, હવારે તે વહાણ હંકારી અમારે જવાનું હતું, તે આ બાઈને મૂચીને જવાત નહિ. ( શિરામ આવતું જેને) લે, બાઈ છાબ! અમે આ બાઈને ઉંચકીને ગાડીમાં મૂચિયે છિયે.
ચંદ્રાવલી–જે ! સંભાળજે. એને જરા અજા આવે નહિ. મારે તે એ સેનાના પાડની છે, ને એકની એક છે. (તે શિવરામમાં બેસે છે, ને ગા. દીવાનને પોતાના ઘરની નિશાની બતાવી જાય છે; ને ખારવા ભાગ વેહેચી લેવાની ભાંજગટ કરે છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com