Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 102
________________ ललितादुःखदर्शक.) પ્રભાવતી—( વક્તાસન ઉપર ચડીને ) ( બેલાવર રાગ. ) ધિક હિંદુ ભાઈ ધિઃક છે, ધિ:ક નામ તમારું; ખાટી તમારી રીતિથી, બાળા જીવતર અમારૂં. જૂના ઋષિ તમે ક્યાં ગયા, ઠામ ક્યાં જઈ લીધાં; દેશ કાળ સહુ જોઇએ, જેણે શાસ્ત્રજ કીધાં. વંશજ સારા નીપજ્યા, નામ સારાં કાડયાં ! પાણી શાસ્ત્ર પર ફેરવી, ઉંડા કૂપમાં ગાડથાં. આળસ્યમાં ઉંધ્યા ધણું, નામ પૂર્વનું ખેળ્યું; નીચે ખેશી ન તપાશિયું, એકે પાનું ન ખાલ્યું. પેાથાં સહુ થેાથાં ગણ્યાં, ડાચાંને કીધાં સાચાં; ક્ષક્ષણ સારાં મૂકીને, અપલક્ષણુ જાચ્યાં. ભ્રષ્ટ થયા જેમ ભાઈએ ! તેમ બુદ્ધિ બગડી; એક ખાટાથી ખીજું થયું, એમ રીતિયેા ગગડી. મરતા મનુષ્ય પર એશીને, નસ મિષ્ટાન ખા; કાયટાં ખાએ કરનાં, તેના માલ વેચાવે. ત્યારે સારી બુદ્ધિ ક્યાં થકી, સારી કરણી ક્યાંથી ? પાર ઉતરણી એવી તે ! જેવું મંડાણ જ્યાંથી. અર્ધાંગના શ્રી પુરૂષની, ભાગિયણ તે અર્ધી; દાવા કશા તે નવ કરે, થાય નહિ તે પાવરધી. માટે મૂર્ખ રાખા તેહને, વિદ્યા તેા ન ભણાવા; અજ્ઞાની છે એવું દાખવી, છાનું કાંઈ ન જણાવો. મૂર્ષી શંખણિયા નીપજે, કૂડાં કૃત્ય કરનારી; છેકરાં તેનાં તેહવાં, બુદ્ધિ ક્યાં થકી સારી ! કાપા મારા ખેલથી, પણ હું ખળી ખેલું; માનશેા નહિ જો માહરૂં, તેા તેા નક્કી ઓછું. કુલીન કહા તમે કાળુને, કાંઈ ભેદ વિચારે; વગર વિચારે વાનરા ! ફાળથી બાળ મારા. વિધા, તપ, તે ધનથકી, મૂળ કુળ બંધાયાં; તે પછી ત્યારથી ચાલિયાં, મૂળ તેણે સાહ્યાં. તે કુળના પછી વંશમાં, ત્રણમાંનું ન એકે; તાપણ તે કુળ જામિયું, જોયું છે ન વિવેકે. ૧૦૨ [મંજ ૧ મૌ. ધિક ૧ ધિક ર ધિ:૩૦ ૩ બ્રિક ૪ ધિક પ્ ધિક૦ ૬ બ્રિક ૭ ધિક ટ ધિ:૪૦ ૯ ધિઃ૪૦૧૦ ધિક૰૧૧ ધિક૦૧૨ ધિ:ક૦૧૩ ધિક૦૧૪ ધિક૦૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104