Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 103
________________ પ્રત્યેરા ! મો. ] ललितादुःखदर्शक. ન કાપી, ધશી, તાપી, ટીપીને, જેમ સેાનું નરખા; ગુણુ, શીલ, કુળ, ને કર્મથી, પુરૂષા કાં ન પરખા રીતિ ખરી તમે છેડીને, કહેવાતાં કુળ શેાધા; મૂઢમતિ વ્યસની જુવા, શાણીના વર ગાધે. ખાવા બિચારીને નવ મળે, સુખ સ્વ× ક્યાંથી ? દુઃખે દિવસ તે પૂરા કરી, છૂટે ત્યારે ત્યાંથી, કાંસા ગળે ધાલે કેટલી, કેટલી કૂવા પૂરે; ઝેર ધેાળેછે કેટલી, કેટલી દુઃખે ઝુરે. દયા ખીજાં પ્રાણી પર કરા, દિકરિયાને રીબાવે; મનુષ્ય હત્યારા થતાં તમે ! દયા કાંક તે લાવે. ન્હાનપણે પરણાવવા, યાંનું શાઅજ લાવ્યા; સંમતીના ધારા જૂના, એ તે કાણે ભૂલાવ્યા. થાએ સગા તમે ક્રાંશિયા, સ્નેહી થઇ પાસે આવે; પૂર્વનાં વેરી પેઠે તમે, સત્યાનાશ વળાવે. કન્યા ને ગાય એ એક છે, એ તે દોરે ત્યાં જાય;” જુલમ કરાવા એવું કહી, કાહેાની કેમ સે'વાય ? ક્રૂર કિયા બીજા તે થકી, વળી દુષ્ટ ને પાપી; આંખે જોઈ નિજ પુત્રીનાં, ગળાં નાંખા કાપી, જોઈ પ્રત્યક્ષ આ પાપિયા, કૃત્ય કરનાં આવાં; સાન ન આણે શિશ્ન તે દુઃખ કદિ નથી જાવાં. કુળાં કપાવ્યાં ગળાં ધણાં, તેય યમ નથી દ્રાયા ? ભાગ આપ્યા કુળી બાળાના, ધિક છે તમ જાયા. ચેતી લલિતાના ભાગથી, દુ:ખ અખળાનાં ખાળે; નહિ તેા પ્રભુજી દયા તજી, કાપ કરશે કાળા, બાળા ખળી ગઈ ખાપડીરે, એવી બળે બહુ નાર; તેવીનાં દુ:ખ બધાં કાપવા, લેજો મને નરનારૃ. ગુણે કુલીન ગણ્યા શાસ્ત્રમાં રે, ગુણુ ગુણુથી ગુંથાય; હજારી ગુલાબ નવ ગુંથશે, વાસ જૂદા વશી જાય. ܕܪ ( તે શાશિત થઈ બંધ પડે છે એટલે, ) બીજી સિયા— (પર્જિયા ગાય છે ) સતીને કાપ શમાવજો, દેખી દુખિયા દેખાવ; નહિ તે પીડાશે એના કાપથી, માટે કરવા નિભાવ, સતીના. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ધિઃક૦૧૬ ધિ:ક૰૧૭ ધિઃક૦૧૮ ધિ:૪૦૧૯ ષિઃ૬૦૨૦ કિ૦ ૨૧ ધિઃ૪૦૨૨ ધિક૦૨૩ ત્રિ:૪૦૨૪ ધિઃ૪૦૨૫ ધિઃ૪૦૨૬ ધિઃ૪૦૨૭ સતીના. ૨ સતીને. ૭ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 101 102 103 104