Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 94
________________ સિતારા . [ . ઈ -( આંખમાં આંસુ આહીને) બેહેન ! મહા કેપ થયો છે. અમે બધાં તમને તે મરી ગયેલાં જાણિયે છિયે, તેથી તમારી મા તમારાથી ડરે એમાં નવાઈ નથી. લલિતા–હાય રે! એવા સમાચાર અહિ કિયા યેિ મોકલ્યા? - રસોઈયે-તમારા સસરાના જ હાથને કાગળ આવ્યા હતા, કે લલિતાને સાપ ! તેથી મરી ગઈ છે. - લલિતા-શિવ ! શિવ ! શિવ ! આ બધાં છળદાસ અને પેલી રંડાન કર્મ. અરે ભગવાન્ ! એ તે કેવાં પાપી, પ્રપંચી? રાઈ–છળદાસ કોણ? લલિતા–ભાઈ, એ વાત લાંબી છે. મને મારે વર મારી નંખાવાલઈ ગયો હતો, તે હું પારકાને શે દોષ દેઉં? રસોઈ – શેઠ શેઠાણીને) તમે ક્યાં સંતાઈ પઠાં છે? આની, આ તે કાલા કરની વાત ! (તમને શોધી કાહાડે છે.) જીવરાજ–એ રંડા ગઈ કે છે? રસોઈ-રડા કોને કહેછે? આ તે શું ગાંડપણ! આપણી લલિતાને એને વર મારી નંખાવતે હતા, તેમાંથી નાશીને આવી છે, ને તમે આ શું બકો છો ! જાઓ મારા શેઠ, જરા તો વિચાર કરે ! કમળા તથા જીવરાજ–હું! છોકરી જીવતી આવી છે ? રસાઈ –હા, હા, આવે. લલિતા–તેમને આવતાં જોઈ.) આ મારાં માબાપ ! હાય રે, તમે મને મુવેલી જાણું ! માડી ! મારે માથે દુઃખનાં ઝાડ ઉગવાં બાકી રહ્યાં છે. ( તેની કોટે બાઝી ૨૩છે.) - કમળા તથા જીવરાજ-એ મારી વહાલી ! તું આવી દુઃખી થઈ? અરે, આ તે સ્વમ કે સાચુ? ( કવરાજ મૂર્ણ ખાઈ પડે છે.) લલિતા–(તેને બાઝીને) પિતાજી, સ્વમ નથી, તમે હબકશો નહિ. હું જીવતી છું, પણ મેં જે દુઃખ વેઠવ્યું છે, એ જે તમે બધું સાંભળે, તે અત્યારે શું થાય તે કહી શકાતું નથી (બહુ રડે છે.) જીવરાજ( સાવધાન થઈને) એ મારી દુઃખી લલિતા, ભગવાને તને જીવતી ઘેર આણ, એજ તેને પાડ. કમળા–બાપુ! પંથીરામ ક્યાં? એ કેમ તારી સાથે નથી ? લલિતા–માતા ! તે મને ઉગારવા જતાં પોતે મરાયો. અરે ! હું પાપણી મેઇ હેત, ને એ ઉગયો હોત તો સારું થાત. એની વહુને હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104