________________
દર
જસ્વિતા:ણ
.
. [ અંજા પ .
જીવરાજ-નાસે રે ભાઈ ના. (તે દોડે છે ને તેની પછવાડે બ્રાહ્મણે પણ ના છે. દર ને પસે આપો, એટલે દોડ બંધ કરી, ઉતાવળી ચાલે જાયછે, છવરાજ પછવાડે જીવે છે અને આગળ થયાં કરે છે.)
લલિતા–(ભયભિત થઈને) ખરે, આ કેણ હશે? એ તે સર્વે મારાથી છળીને નાશી ગયા. મને પિશાચિહ્યું તે નહિ જાણી હેય તે તેમની મેળે ગમે તેમ જાણો. પણ એ બધા નગરમાંથી આવ્યા હશે. ચાલ જે તેમ હો તો હું પણ પાછળ પાછળ માં પિશી જાઉં એટલે નીકાલ આવે. (જાય છે.) ' જીવરાજ–અલ્યા મશાલચી ? મેરની, પાછળ કયમ પડછ. પગ ભાગ્યા છે કે શું? (પછવાડેથી લલિતાની વેગળે છાયા દીઠી, એટલે વધારે દોડે છે, પણ છળ નજર કર્યા વગર રહેવાતું નથી. લલિતા પણ ત્વરાથી તેમની પાછળ જાય છે.)
લલિતા–આ તે આશ્ચર્યકારક વાત છે, આગળ દોડે છે એને ઘાટ મારા પિતા જેવું જણાય છે; ને વળી મારાજ ઘર ભણી બધા ધબડ ધબડજાય છે. અરે એ તો નહિ હોય ? જે ખરી વાત આ મારા ઘરમાં પેઠા. અરે ચાલ દેડ, તેઓ ચપોચપ માંહ પેશીને બારણું બંધ કરી દેશે. (પલા માધાપરમાં પેશી જાય છે, તે લલિતા પણ દોડીને માંહ પેસે છે.)
પ્રવેણાક થો.
स्थळ, जीवराजनी हवेली. છવરાજ, કમળા, બ્રાહ્મણે આદિ બીજા માણસ અને લલિતા
જીવરાજ–અલી ! ખાધોરે ખાધે? (ગભરાઈને વયે પથારી પર હતી તમાં પડે છે.)
કમળા–હાયરે ! આવડું શું છે? આ તમને શું થયું ? તમે યમ ઉછાલા મારો છો?
જીવરાજ-( ધાકમાં લલિતાને જોઈને.) અરે ! એ પેલી મોઈ પેલી મને ખાવા આવી છે. મરેલી વેરી થઈને મારવા આવી છે રે મારા બાપ!! કમળા–
નમાં ઈ.) હાય રે ખરેસે ? એ તો આપણું લલિતા, જુને ડોળા કાહાડે છે.
પહેલા બ્રાહ્મણ–અરે પિશાચ ! પિશાચ દુષ્ટ પિશાચ! બીજે બ્રાહ્મણ-દુષ્ટ પિશાચણી ! ગમન કર, ગમન કર, નહિ કર અહિ કામ કરવી પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com