________________
વેરા રૂ નો. ]
રુચિતાનુ મોજ
જે નિપજ્યું છે, તે તે કાઈના માનવામાં આવે નહિ એવું છે. આમ ઉભાં રહીને ક્યાં સુધી વિચાર કરવા, ચાલ હવે તે। આ સ્થાનમાં જઈને જરા આરામ લેવું. ( ધર્મશાળામાં પેસેછે. ) અરે ! આ તે ચારે મગ બંધ વિનાનું છે. પાલખા આદિ છે તેથી કામ હજી ચાલેછે. આ દÓજો ઉધાડા રહેછે, તેથી નિર્ભય જગ્યા શેાધવાની જરૂર છે. શિવાલય હોય એમ જણાયછે. ચાલુ માં. ( માંહુ પેસેછે. ) માંહેલા જે મંડપ છે, તેમાંજ દ્વાર ભીંડીને પેસું.
આ તે વચ્ચે હા ! છેક
( તેમ કરીને અંદર સૂર્વેછે. )
प्रवेश ३ जो. शिवालय.
૧
ચન્દ્ર,
જીવરાજ, મશાલચી, કેટલાક બ્રાહ્મણ,
પેહેલા બ્રાહ્મણ—અરે દેવદત્ત, દાર તે અંધ કરેલાં છે, એ કેમ હશે ? બીજો બ્રાહ્મણ—કાઈ વળ માં પેઠું હશે, તે દ્વાર ભીડયાં હશે, તેમાં ખીની શું કરવાને જાએ
જીવરાજ-કમાડ ઉધાડતા નથી, ને ભાંજગડ થી કરવા માંડી છે ! (પાસે આવીને ) કમાડ દીધેલાં છે કે શુ ? ( ડરીને આગલા મંડપમાં જતાં ) માંહ્ કોઇ પેઠું હોય તે બંધ કરચ્યાં હય, તા ખાલાવા જોઇયે, કાઈ ખેલેછે ?
ત્રીજો બ્રાહ્મણ—માંહુ કાણુ છે ? જે હા તે ઉધાડજો-એ-એ.
લલિતા—( ચકિત ષઈને) જરા આંખ મળવા આવી હતી, એટલામાં વળી આ કાણુ પાપ આવ્યું ? જો ઉઘાડીશ તા પાછા ભેગ મળશે, માટે ખેલવું નહિ.
ચોથા બ્રાહ્મણ—અરે, કેમ રે કાઈ ખેલતું નથી ! જે હા તે ઝટ ઉન્નાડે. અમારે શિવપૂજન કરવાના નિયમ છે, માટે જો ઉધાડશે નહિ તા કમાડ ઉતારવાં પડશે.
લલિતા—( માંહ ૨હી રહી ) હવે ચાલે એમ નથી. ક્રાઈ પૂજાના નિયમવાળું છે, તેથી ધાસ્તી તે નથી. તે નહિ ઉધાડિયે તે કમાડ ઉતારીને માંહુ આવશે, ત્યારે વધારે હરકત છે, માટે ચાલુ ઉધાડું. ( ધ્રુજતી ધ્રુજતી ઉં ધાડેછે, તેટલામાં મશાલવાળો જે આગળના મંડપમાં જીવરાજ પાસે ઉભા હતા, તેનો મશાન હતુ ઝાંખુ અજવાળું લલિતાના કરભાઈ મયેલા ઢા ઉપર પડયુ તે જોઇને હરાજ જે છળ્યો તે છળ્યો રહ્યા હતા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com