Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 98
________________ ર ललितादुःखदर्शक. [ ૬ મૌ. માબાપ મેધ લેશે. અરે ! મારી સખીના દાખલા ઉપરથી જે કાઈ એધ લેશે નહિ તે પરમેશ્વર તેના ઉપર રૂઠશે. અને તેના ઉપર વિપત્તિ વરસાવશે, (આસપાસના લોકો એકઠા થઇ જાયછે અને આશ્ચર્ય પામી એક બીનને પૂછપરછ કરેછે.) લલિતા—પિતાજી ! મારા આવ્યાની વાત ચાલશે તેમ આખું પુર આશ્ચર્ય પામી ઉલટી આવશે, અને અહિ સમાસ નથી માટે આપણે ખંધાવેલા પેલા પુરાલયમાં ચાલા; ત્યાં જરા વાર હું વિશ્રામ લઈશ પછી મારી વીતી કહી સંભળાવીશ; અને તેથીજ મારી અમુઝણુ શમશે. જીવરાજ-ઠીક ત્યારે, ( બધાં ત્યાં જાય છે, અને સવાર થતાં આખું પુરાલય ઉભરાઈ જાયછે. ) प्रवेश ५ मो. ચન્દ્ર, પુરાય. જીવરાજ, કમળા, લલિતા, પ્રભાવતી અને પુરજા જીવરાજ-જોયું મેહેન ! નગરના લેાકેાનેા તારા ઉપર કેટલા અવા ભાવ છે ? લલિતા—હા પિતાજી ! ( વક્તાસન સઁપર ચડીને ) પુરજા ! મારા ઉપરના સ્નેહભાવને લીધે તમે મારી વીતી સાંભળવાને અધીરાં થઈ એકઠાં થયાં છે. તે મારી કર્મકથા સાંભળેા :~~~ 2ક શેઠ સગાળશા સાધુને સેવે—એ રાગ. અરે દુઃખ શું કહું મારૂં રે, શુષ્યે દિલ દુખશે તમારૂં રે. કુલીન કુટુંબને શેાધી દીધી મતે, સુખ સારૂં સારે ઘેર; સુખ તે ગયું ક્યાંય દુખઝાડ ઉગ્યાં, ઉલટા થયા કુડા કર. હું જાણુતી જે હશે વર રૂડા, સારાના સારી સુત; રૂડી જોડી થવા રટણુંજ કીધાં, પણ તે નીકળયેા કપૂત. યેાગ્ય થઈ વયે ત્યારે ગઈ છું, હર્ષથી સસરાને ઘેર; વેશ્યામાં વંઠેલ વર હતા મારા, પ્રીછે તેની કહું પેર. ધરબાર છાનાં વેચી ધન સાધ્યું, ગણિકા વાલી તેને હાથ; દોષ છૂપાવવા છાની તે નાડી, નાઠો પાછળ મારા નાથ. સસરા મારા શેાધવાને ગયા'તા, નણુદી સાસુ હતાં ઘેર; ગઈ તેવી તેઓએ રાડ મચાવી, જાણે જૂનું હાય વેર. * પગલાં નઠારાંની વહૂઁ તેા નિસાસણી, તેથી વળ્યું સત્યાનાશ; એવા ખીજા અપવાદ સૂકી મને, બહુ ઉપજાવ્યેા ત્રાસ. અરે ૬ઃખ૦ ૧ અરે દુઃખ ૨ અરે દુઃખ ૩ અરે દુઃખ ૪ અરે દુઃખ૰૧ 9 અરે દુઃખ ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104