________________
પ્રવેશ ૧ હો. ]
સહિતાનું વનરા ત
બૈઠો.
પ્રવેશ ૧ હો.
થ, ચૈવાની.
જીવરાજ અને કમળા,
કમળા—મારી છેકરી છેલ્લી વારે કમેાંતથી માઈ. ખુશીથી વળાવી તે ખરી, પણ શાય ચેાધડિયામાં વિદાય કરી, જે ક્રૂરીથી તેને જોવા વારે આવ્યેા નહિ. જે દિવસથી એના મેતની કાળાતરી આવી છે, તે દિવસથી એક ધડી મને સાંભળ્યા વિના રેહેતી નથી. રાત દિવસ એનું રટણ થયાં કરેછે. નિત્ય એનાં શમણાં આવેછે. આજે તે એણે મારી સાથે પારવની દુ:ખની વાત કરી, અને જાગી તે જતી દેખાઈ. મારે મ્હાડેથી નિંદા તા ક્યમ થાય; ભાનેા ન માનેા પણ એને જીવ કમેતે ગયેા, તેથી ભૂત થઈ અહિ આવી રહી છે.
re
જીવરાજ—મારા ને તારા વિચાર બધા મળેછે. હું તને માંડીને કહું તે તું હબકી જાઉં. મને પણ એ બીજે ત્રીજે દેખા દેછે. તે દિવસે - પણે પુણ્યદાન કરી દીધું, તે સ્નેહપુર જવાના વાઁજા બાહાર મ્હોટી ધર્મશાળા બંધાવી, તેમાં મહાદેવનું દેવલ ચણુાવ્યું, તે શિવની સ્થાપના કરી, ત્યારે જાણે એ આવીને મારી ડાકે બાઝી, ને કેહેવા લાગી, કે, “ પિતાજી ! હું મરી ગઈ છું, પણ તમારૂં હેત મારા ઉપરથી એછું થયું નથી. મારે માટે તમે તમારૂં વૃદ્ધ શરીર બળાપો કરીને અર્ધું કરી નાખ્યું, તે ઘણી ખરી પુંજી મારી પછવાડે દાન કરીને પારી મૂકી.” મને તે રાતે ગુજારે વટયો, ને જાગ્યા તે તેને દીઠી નહિ. રાત પડેછે, કે હું તેને ઘરમાં ક્રૂ રતી દેખતા ના હોઉં એવા ભણકારા વાગેછે. સામવારે સમવારે રાતની વેળાએ દર્વાન્ત માહાર આપણી ધર્મશાળાના શિવાલયમાં પૂજા કરવા જાઉંછું ત્યારે મશાલનું અજવાળું હેયછે, પણ આસપાસ આડી આંખે ધાસ્તીથી જોઉંછું, કે તે મારી પછવાડે આવતી તેા નથી ! એકનું એક છેકરૂં, અવસ્થા થઈ એટલે કશી આશા નહિ, તે ધન માલ આદિ ઉપભાગ કરવાનું ઘણું રહ્યું; પણુ કાઈ પાછળ ભેગવનાર નહિ એટલે મન કહ્યું ઇશ્વરેચ્છા, નીપજયું તે ખરૂં, હશે. એ વાત હવે વધારે લં
ફ્યુમ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com