________________
प्रवेश ६ . ]
રુહિતાનું:હરીશ.
થઇ જોવા જાયછે એટલામાં. ) આ મારા બાપ ! ખાધા રે ખાધા ! વાધ આવ્યા રે વાધ, (જેવા નાસવા જાયછે તેવાજ વાધ ફાળ મારી ડોકથી પકડેછે તે ચાલતા થાયછે. ) લલિતા-(કુભાંડીને ધભરાટ સાંભળી શુદ્ધિમાં માવી હતી તે ઉંચી થઇ જુવેછે તે!.) હાયરે ગજબ !! વાધે કુભાંડીને ડેાકથી ઝાલ્યું છે. એનું આખું માથુ તેના ટ્ઠામાં છે, તે શરીર આગળ લખડેછે, તેને હેલે ચડાવી કુવાડા મારતા ચાલ્યેા જાયછે. એક પળ પેહેલાં હું કુભાન્ડીની સ્થિતિમાં હતી ને એ વાઘ હતા. હવાં હું મુક્ત થઇ ને એ સપડાયા. અરે ! એ દાંત પીશીને મારૂ ગળું ઝાલવા ગયે, ત્યારે એને જરા પણ વિચાર આવ્યા હશે, કે, મારૂં કું, ફાડી ખાનારા પ્રાણીના મ્હામાં પેસવાનું છે ? શું એકાએક ફેરફાર ! હું પણુ જો ચામાં ઢબુરાઈગઈ હાત નહિ, તેા મારીપણુ કદાપિ એવીજ વલે થાત; પણ ઈશ્વર મારા ખેલી છે. હવણાં ઉભાં ઊભાં આવા વિચાર કરવાને
આ સમય નથી, પણ સંતાઈ જવામાં ઠીક છે. ( લેટ પોટ થઈ ચારમાં સૂઈ જાયછે, તેથી જરા શેર થયા, એટલે પેલું હરણ જે પાસેજ ચામાં લપાઈ ગયું હતું, તે વાધ આન્યા સમજી, ચમકીને છલંગ મારી અજાણતાં લલિતા ઉપર પડૅછૅ. ) અરે! ખાધી રે ! (પ્રેમ કહી લાગ ફાવી ગયા તેથી તે હરણીને કાટે બાઝી પડે, ને તે ચાલવા માંડેછે.) આ હરિણી પાંશરી ચાલતી નથી, ને રસ્તે લાંબા કાપવા છે. એ ખાંધ્યા વિતા સખની રહેવાની નથી. મારા પેહેરેલા લુગડાના એક છેડા ફાડીને બધું તેા ઠીક પડે. થાક લાગ્યા છે તેથી એના ઉપર એશીશ. ( તેમ કરેછે. ) હા, ચાલ, હવે. હું તારા ઉપર ઘેાડા પલંગીને બેસું એટલે તું જરા નરમ પુડું. ( તેના ઉપર બેસેછે. ) ખલ્યુ' મેહેન ! તું તે। આડી અવળી જાછ. સીધે રસ્તે ચાલની ! મારામાં તે કાંઈ ભાર છે, જે તું અમળાઈ પડતી ચાલછે ? ચાલ ખેહેન, ચાલ ઉતાવળી, જા રે ! એટલામાં તે થાર્કી જતાં હઈશું ?. આ તે શી હાંક ! લે ત્યારે હું આ ઉતરી. ( તે ઉતરેછે ને લુગાનો એક છેડો જો રથી ઝાલી રાખેછે, પણ ભાર એ થયે! એટલે હરિણિયે છલંગ મારી, તેથી લલિતા તેની સાથે ખેંચાઈને પડી, તે હાથમાંથી લુગડાના ઈંડે. સરી ગયેા, એટલે હરિણી નાશી ગઇ, તેની પછવાડે દોડતાં. ) અરે સખી ! તું તે ઘણી ઉતાવળથી દોડ. મારાથી તારી વાદે દોડાતું નથી. અરે ! તુ તે સાંભળું નહિ એટલે આધે જતી રહીધું, તેથી મારૂં કેહેવું વ્યર્થ છે. તારે આવાં નમેહેરાં નથી, મારી વીતી સાંભળી હોત, તે। તને ધણી દયા આવત, એટલે મને
થવું ઘટતુ
૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com