________________
રુદ્ધિતતુ લા.
[ મંત્ર ૪ ચો.
આવું કુમળું શરીર મૂકીને તેમને ખીજું કયું વધારે સારૂ મળનાર હતું ? ચાલવામાં આટલું બધું દુઃખ વેઠવું પડેછે તેને આરિયા તે મને ક્યારે વીતત ? એ તે સંસારના લાહે લેવાયછે. જરા અહિયાં સૂતે ઉંધ લીધી તેથી તે વધારે સજ્જડ થઈ ગઈ. અરે, હવે તેા મારાથી ઉઠાતુ નથી. ચં પાવતી અહિયાંથી કાણુ જાણે ક્યાંય પડી હશે, અરે ! મારી વાહાલી માડી ! અને વૃદ્ધ પિતા ! તમે જાણતાં હશે, કે, છેકરી જઈને સંસારસુખમાં લીન થઈ ગઈ હશે, તેથી સર કે સમાચાર કાહાવતી અથવા લખતી નહિ હાય, પણ મારી આવી દશા થઈછે એ,તમે શું જાણા ? અરે ! હું કાણુ માખાપની દીકરી, કેવી દશાએ પહોંચી, અને યાં આવી પડી ! હવે પસ્તાવેશ શેા કરવા. કૃત્ય પ્રમાણે વેઠવું સત્ય છે. હાથ ઉંચા મખમલના ગદેલા ઉપર મુલાયમ ચાદર પાથરી પાહેાડતાં તે આપણ, અને આ કાકરાવાળી ખડબચડી ભોંય ઉપર આળેાટિયે છિયે તે પણ આપણુજ ! આહા ! શા વારા ફેરા છે ? ખરે ! આવી ચલિત સ્થિતિને હર્ષ શાક કરવેા એ કેવળ ર્ય છે. જેવું પ્રસંગે જેવી સ્થિતિ થઈ, તેત્રે પ્રસંગે તેવી સ્થિતિમાં માત્ર મગન રહે સુખ છે. અરે! હાથમાં ડાંગ ને પેલા ચમચમ પગ ઉપાડતા કાણુ આવેછે ! કનકાપુરીની ભાગેાળે મારી પછવાડે પડયા હતા તે તે નહિ ? એ તે આટલે સુધી શું કરવાને અથડાઈ મરે ? એ તેા કાઇ ચેાર હશે તે લુંટવાની લાલચે પગલે ચડેલા, પણ પત્તો નહિ લાગવાથી પાછો વળેલા હશે. આ તે કોઈ વટેમાર્ગુ છે; ચાલ, ઠીક ક થયું. મારે એને સંગાથ થશે, ને એની સાથે વાત કરતાં વાટ ખૂટશે; પણ એ મારા ઉપર ધસતા ધસતા યમ આવેછે ? અરે ! એ તે! છળદાસના કુબાન્ડી જેવા જાયછે. નંદનકુમાર ઘેર આવ્યા કે નહિ તેની ભાળ કાહાડવા મારે સાસરે એ ધણી વાર આવતા, તેથી એ કાળમુખા તે મને બરાબર સાંભરેછે. અરે, એ તે એજ. ભગવાન ! પાછા ભાગ મળ્યા, અહીં પરમેશ્વર !
૬
કુભાંડી—( પ્રવેશ કરીને, ) રાડ શંખણી લલિતા ! તેં મને આટલે લગી અથડાવ્યા, ને આખરે તેા કબજામાં આવી, તારે પેહેલેથીજ પકડાવું હતુંકતી, જે મને અથડામણુ થાત નહિ; એના ભાગનું બાંધજે હવે. તું છળદાસની પાસેથી છટકી આવી હશ, પણ મારી પાસેથી છટકાવાનું નથી. હત, રાંડ લુચ્ચી ! ( તેને ચોટલે ઝાલીને ધસડી લઈ જાયછે. અને પાસે એક સાંથળપૂર માસ ઉગેલી જગા હતી, તેમાં મ્યતાપાટ નાંખી છે. તે બેભાન થઇ પડેછે, તે કુભાંડી તેની છાતી ઉપર ચડી બેસેછે, અને તેનું ગળું દબાવા જાયછે એટલામાં ) અરે, આ હરણ બાસમાં સંતાવાને આવતું હોય, એમ કૃતું મારા ભણી ખાવ્યું. (અદુકડો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com