________________
૮૪
ललितादुःखदर्शक.
( [ અંશ જ છે.
દેહર જંતુ લાળથી કેટલાં કરે ઉતર ચડ જેમ; ' ' ઈશ્વર એવી શક્તિ તે મુજને આપી ન કેમ?
(ટલીક વાર સુધી હેઠ૫ર આંગળી મૂકી વિચાર કરે છે.) વાહ રે ! પલંગને પાટી છેની ! હવે બીજું શું જોઈએ ? (પલંગની પાટી ઉંલી, ચાવડી વાળી, કઠારે બાંધીને નીચે રાજમાર્ગમાં ઉતરી પડે છે, ને આગળ ચાલે છે.)
રસ્તામાં પાટી લબડે છે, એટલે વહેલી તજવીજ થયા વિના રહેશે નહિ; ને નગરમાં ખુણે ખચલે કહિ ભરાઈ રહું, પણ શેધ કરતાં સ૫ડાઈ તો પછી છૂટકો થનાર નથી; માટે નગર બહાર નીકળી જવાને બને તે ઉત્તમ અરે, આ કિલો ઘણે ઉંચે છે, એટલે ત્યાં તે ચડવા ઉતરવાન પ લાગે એવું નથી, દર્વાજા તે બંધ છે. ત્યાં જઈને કોઈને જગાડું તે વળી તેમના હાથમાં પકડાઈ જાઉં. દર્વાજા પાસે પાછું જવાનું ઘનાળું હશેજ હશે, તોપણ જઈને જોઉં તે ખરી, કદાપિ ના હોય ને સાંકડ રસ્ત હોય તો શરીર છેલાતાં પણ નીકળી જવાય. મને દુઃખ તે પડે છે, અને જૂદાં જુદાં માણસેના હાથમાં સપડાઉં છું તે ખરી, પણ ઈશ્વરના પ્રતાપથી છટકી જવાનું સાધન મળી આવે છે, તેથી કદાપિ અહિ પણ લાગ ફાવશે. પણ શા કામનું? એથી તે ઉલટું વધારે દુઃખ સહન કરવું પડે છે. સાધન ન મળતાં હોય તે જીવતરનો છેડો વહેલો આવે, પણ જ્યાં સુધી દુઃખ સહન કરવાનું છે ત્યાં સુધી સાધન મળશે, ને આપણે સહેલું છે. જે ખરી વાત ! અહિયાં કામ ચાલે છે ચણવાનું થોડું બાકી છે. આ બે જળિયે પડી. વળી ઇંટે, કલ બધું છે. આ જૂની જાળી ભાગી ગઈ છે તેથી નવી બેસારવાની છે, પણ વાર થવાથી બાકી કામ રહી ગયું છે. ચાલ, એ તે મારેજ માટે રહેલું. (હંનાળામાંથી પાર નીકળી જાય છે ને આગળ ચાલે છે.) રાત્ર શી ગાજે છે ! હેડેમહેડું સૂઝે એવું નથી. આકાશમાં વીજળી થાય છે.
દેહરા, બેન વીજળી ! તુજ ગતિ મારી થઈ સંસાર; થઈના થઈ હું થઈ ગઈ ક જડે નહિ સાર. પણે પ્રકાશદ વાયુના, ભડકા થઈ હાલા;
પણુ મુજ હૃદય વિષે ઘણું, લાગે ભડ ભડ લાય. ની પણે સ્મશાન હશે. મરદાના હાડકામાંથી પ્રકાશદ વાયુ (Phosphorus) નીકળી હવાની સાથે ભળવાથી ભડકા થાય છે તે હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com