Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 81
________________ પ્રવેરા ! મો. ] રુજિતાવું:લો. प्रवेश ५ मो. स्थळ, चंद्रावलीनुं शयनगृह. ચંદ્રાવલી, લલિતા અને કુભાંડી, કુભાંડી. આશ્ચર્ય પામીને મનમાં. ) અરે ! આ તેા લલિતા ! આ તે શું કહેવાય ! એ અહિયાંથી ! એને ને પ્રિયંવદાના ધાટ ઘડવા સારૂ છળદાસ બન્નેને લઈને નીકળ્યા, ને અહિ પ્રિયંવદાનું ઘરેણું લેવા મને મેકક્લ્યા. આ તે! ખરે નવાઈની વાત ! જો એ સચેત થશે, તે મને આળખશે, તે જોઈ લ્યેા પછી; બધી વાત ઉધાડી પડશે. ( સિદ્ઘપણે ) ચંદ્રાવલી ! મને ઘરેણું આપતાં હૈ। તે આપા, નહિકર હું તેા મારી મેળે જાવુંછું. ૮૧ ચંદ્રાવલી—તને ભાઈ એનું એ સૂઝી રહ્યું છે, ને મારા જીવ તે આ મારી સખીમાં છે. સરવા સૂતી છે તે દેખછ કે નહિ ? ઉતાવળ હાય તા જા તું તારે રસ્તે, હું મારી મેળે ધૃણિયે મોકલીશ. પ્રિયંવદા ઃ ક્યાં પરભારી છે જે લલિતા—ૐ હૈં ! પ્રિયંવદા ! પ્રિયંવદા ! કુભાંડી મનમાં ) નાશ રે મારા બાપ ! કંઈક આડું થયું દેખાય છે, જો એ લલિતા ખરી. ( ધભરાઈને જાયછે. ) ચંદ્રાવલી—બેહેન! બેહેન ! ગભરાઈશ નહિ. પ્રિયંવદાને તું આળખેછે કે શું ? લલિતા-( શ્રૃંખુ ઉષાઢી7 ) અરે, અહિયાં પણ પ્રિયંવદા ! ચંદ્રાવલી—મેહેન ! હું પ્રિયંવદા નહાય. મારૂં ને એનું મહા મળતું આવેછે, માટે તુ ભૂલ ખાતી હઈશ; પણ મને કેહે, તુ પ્રિયંવદાને ઓળ ખેછે કે શું ? લલિતાt~~~( જરા વધારે શુદ્ધિમાં આવી એટલે. ) ખરે, તમે પ્રિયંવદા ને હાય ! તમે એના જેવાં છે. ચંદ્રાવલી—બેહેન ! હું એના જેવી છું. એ વાત ખરી, પણ હું પ્રિયવદા નથી. પણ તુ પ્રિયંવદાનું નામ સાંભળી કેમ છળી ઉઠી ? તું એના. ડરતી હાઉં એમ જણાયછે. અહિયાં તને કોઈ પ્રકારની ધાસ્તી નથી. લલિતાના, તમે મને ઠગા, મને મારવી હોય તેા એકદમ માટે પણ દુઃખ શુ કરવાને દેછે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104