________________
હિતાયુ:વાં.
[અંજ ૨ નૌ.
છળદાસ—તે દહાડાની વાત તે દાહાડે છે. ઠીક છે, તમે જેમ રાજી થશે તેમ કરીશું, બે હજાર વધારે લેજો. મારે પેલા રૂપિયા ઠેકાણે કરવા છે એટલે હું જાણુંછું. આજથી આપણે દસમા દિવસ ઉપર કૂચ કરવી, તે તેજ દાહાડે નંદનને ચંપાનગરી વિદાય કરવા. જો કાંઈ અડચણ હશે તે એના બાપનીજ ભારત, કોઇની પાસે કેહેવરાવીને, બીજા કાઇને ચંપાન ગરી મેાકલાવીશું.
૨૬
પ્રિયંવદા—તમે જે ઠરાવ કરચો તે મારે ગળે ઉતરા. તમને કેહેવું પડે તેમ એજ નહિ. બધી વાતની હવે સતાબી રાખો, તે પેલા બ્રાહ્મજીનું જે થાય તે મને કહી જજો.
પૃથીરામ—(ધ્રૂજતા હળવે રહીને જતાં ) મેાતના મુખમાંથી છૂટયા. વલાસટીક છે. હું કાલે તમારી પાસે આવીશ. હવે રાત વા આવી એટલે હું જાઉંછું.
अंक २ जो.
પ્રવેશ ૧ હો.
स्थळ, चंपानगरीमां जीवराजनी हवेली.
જીવરાજ અને કમળા
કમળા શેઠ ! સાંભળેાછા ! લલિતાએ તે પેાતાના પંડિતને રજ આપી છે. પાનાં પુસ્તક ઉપર હવે એનું મન જરાય નથી. અહિં તદ્ધિ ગાભરી ગાંભરી કરતી જાયછે. ચાકરી જે અર્ધે શુકને એનું કહ્યું કરતા, તે બધા હવે એનાથી કંટાળી ગયેલા જણુાયછે. એની ઘસી તે રાજ રાવ કરેછે. તે કહેછે, કે, હવે મારાથી લલિતા પાસે નહિ રહેવાય. તેમે છિંકતાં છીંડાં પડેછે; વિના કારણે ધમકાવેછે, ને સહજ બાબતમાં સર્વે ઉપર ગુસ્સે થાયછે. મારી પાસે આવીને રાજ ક્રાંઈ સારી સારી ચેા પરિયા વાંચતી તે પણ બંધ કહ્યું છે. એ ને એની મેડી ભલી. વચ્ચે મેં ઘણી વાર તમને કહ્યુ, કે, દંભરાજ શેઠને કાગળ લખા, જે તેડવા મેકલે; પણ તમે કહ્યુ', કે, હાલ એના અભ્યાસ સારી ચાલેછે, તે બહુવામાં એનું ચિત્ત સારૂં પેઠું છે, માટે ઉતાવળ કરવાની અગત્ય નથી. તે પણ એ વાત ગમી, તે જાણ્યું જે છોકરી જે પાસે રહી તે ખરી. આપણે À
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com