________________
રુચિતાનું લવાજ
આવી છે લલિતા વક્રૂ તમતી રે લાલા, તેને નહિ ભેદ કાંઈ આપવા જી; જાપતા પેહેલેથી તે પર રાખવા રે લાલા, તેને જીવ કાંઈ નહિ સે પવે! જી. મને આપ દાસી જેવી જાણજો રે લાલા, છે લલિતા રે'તી તમ ઘેર રે જી; ઘાટ તેા ઘડીશું એને ક્ાવતા રે લાલા, મારે હવે થઈ લીલા લેહેર રે જી.
[ અંTM રૂ .
નંદનકુમાર્—પ્રિયંવદા ! મને જેટલું થાયછે તેટલું તમને નહિ થતુ હાય. તમે ગયાં તે દાદાઢે હું તમારે ઘેર આવ્યા, ને તમને દીઠાં નહિ, એટલે ખારાખાર ધેડા લઈને તમારી ભાળ કાઢાડવા નીકળી પડયા. રસ્તામાં ખાવા પીવાને વાસ્તે પણુ હું ધણા હેરાન થયે; તે આમથી તેમ, આલે ગામથી પેલે ગામ, બહુ અથડાયે; પણ તમે કહિ જડયાં નહિ, ત્યારે પાએ અહિયાં જોવા આવવાને સારૂ નીકળ્યા, તે એવા વિચારથી, કે, છાના માના આવીને તમારે ધેર જોઈ જવું, તે તમે હા નહિ તેા પાછા શેાધવાને નીકળી પડવું. પૂછોને છળદાસને; એ મને અહિંથી પાંચ ગાઉ ઉપર મળ્યા, ત્યારે બધું કહ્યું છે; કેમ છળદાસ ખરૂં કે નહિ ?
છળદાસ—નંદનકુમારે કહ્યું તે અક્ષરે અક્ષર ખરૂં છે. તમારા ઉપર અને પારવા ભાવ છે, નહિકર તમને ખેાળવા પાછા આવે? મને રસ્તામાં મળી ગયા એટલે મારે અથડાવું મટયું, નંદનકુમાર તે ધણા સમજુ છે. તમારા કહ્યા વગર લલિતાને તે કાઇને જરા પણ કાંઈ કહે એવા નથી. અને વળી તમે કહો તેમ લલિતાને ઘાટ ધડવા હોય તેમ તેમ પણ કરવાને ચૂકે એવા નથી.
શું, પણુ
નંદનકુમાર—હા, તમે જે કાા તે કરવાને હું તૈયાર છું. અને વળી કાઇને કશું કહું નહિ. જો હું કહું એવે હતું, તેા, હવેલી તે બંગલાને કબજો અપાળ્યે, ત્યારે મારા બાપે પારવને મને સમજાવ્યેા, તે માન્યું નહિ, ત્યારે ધબકાવ્યે પણ ખરા; ને કહ્યું, માન, હળદાસને તેં કેટલા રૂપિયા આપ્યા, પશુ મેં એક ખેલ માન્યા નહિ. તે મારી થહૂ આવી છે, તે મારે એનું શું કામ છે ? ખાઇને ખેશી રેહેશે. વેન, આવ્યા તેવા પણ ઘેર ગયા વગર આરાબાર તમને મળવાને આવ્યે. છળદાસે તે કહ્યું જે બધાંને મળીને સાંજે જઇશું, પણ મારા જીવ રહ્યો નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com