________________
વેરા ૭ મો.
}
રુચિતાદુ:થી.
ગેરહાજરીમાં તે તમે બંનેએ લલિતાને આ પ્રમાણે કાણ જાણે કેટલું બધુ
દુઃખ દીધું હશે.
૬૩
કર્કશા—હવે તમે આવ્યા છે! તે સુખ ઘેર, તમે હેત તેા ધરનું કામકાજ અમારી એસારી મૂકત, ઠીક થયું જે તેહાતા. કજિયાબાઈ—એ તે હું તને નહાતી નથી તે ઠીક છે.
દેજો, અમે ભૂ‘ડાં રહ્યાં અમારે બન્નેની પાસે કરાવત, તે એને
કહેતી, જે, મારા બાપા ઘેર
Ëભગજ----લલિતા ! તમે આમનાં તીક્ષ્ણ બાણુ સરખાં વચન આજ સુધી સહન કહ્યાં, એજ ઉપરથી તમારા ભારેખમપણાની હવે ખાતરી થઈ. તમે ઘણીજ સબુરી રાખી છે. કુલીનપણાનું લક્ષણ એજ છે. ધન્ય છે બુદ્ધિસાગરની બુદ્ધિતે; જ્યારથી મેં એમના કહેવા ઉપર લક્ષ રાખ્યું, ત્યારથી મારા વિચાર ધણા બદલાઈ ગયા. લલિતા ! મેં વ્હાટે વાંક કસ્યો છે. મારી ભૂલ હવે મારા સમજવામાં આવેછે. જે બન્યું તે બન્યું. કશું મનમાં આણુશે નહિ. આવા કંકાસ વેઠતાં મારી ઉંમર જવા આવી. તમને આ પાપે હું તેડવા માકલતા નહાતા. હવે આ ઘર તમારૂં છે; તેની શૈાભા રાખવી તમારા હાથમાં છે. તમે તમારે ઘેર સાહેબી ભાગવેલ, તે મારા પ્રથમના અવિચારને લીધે આ દુ:ખમાં આવી પડવુ પડયું છે. જીવરાજશેઠના જાણવામાં આ બધું આવે તે મારાથી મ્હે દેખાડાય નહિ, એવું બની ગયું છે.
લલિતા-સસરાજી ! આપ કશી વાતે ઉંચા જીવ રાખશો નહિ. હું કશું દુઃખ માનતી નથી. આ ધર હવે મારૂં છે, તેની શાભા રાખવામાં મારી શેાભા છે, તે હું સારી પેઠે સમજુંછું. માબાપે તે પાળી પેશીને મ્હાટી કરી, પણ ખરૂં ઘર તે મારે આ સમજવાનું છે. આપના મનમાં જે વિચાર આવેછે તે હું સમજુંછું. આપે કશેા બળાપા કરવા નહિ, ઈશ્વર સર્વે વાતે સારાં વાનાં કરશે.
કર્કશા—તે પગે પડા પગે, એટલે માફ઼ી આપશે. લાંબુ લાંબુ કહેતાં શરમાતાય નથી ?
ભાજ—અરે અમારા ભાગ લાગેલા, ને આવું દુઃખ વેઠવાને સરજેલું તે પાછા જીવતા ધેર આવ્યા.
.t
કજિયાબાઈ—તે તમે તમારી મેળે એવું કહેા. મુવા જીવતાની વાત કાણે કહી છે, જે લઈ ડેમ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com