________________
ललितादुःखदर्शक.
[ સંવા રૂ . - ----- ----- ----------------- કર્કશા–આવ બેહેન ! આપણે ખડકયે જઇને જોઈએ, આપણો નંદન આવે છે. જવા માંડે છે, તેવામાં, નંદનકુમાર ને છળદાસ આવે છે.)
આ મારો નંદન આવ્યો, આ ભારે નંદન આ. દંભરાજ–-( ઉઠીને) ભાઈ તું ભલે આવ્યો. હું તને બધે શોધીને કેટલેક દહાડે હવણાંજ આવ્યો છું.
નંદનકુમાર-તમે બધાંએ મને પજવ્યો તેથી હું તો પાછા આવનાર નેહ, પણ આ છળદાસ બળાત્કાર કરીને ખેંચી લાવ્યા. લલેતા–( છાની માની તેને વંદન કરે છે.)
છળદાસ–અરે, શેઠ, શી વાત કહું. હું પણ એમને માટે પારવનું અથડાને મહા મેહેનતે શોધી કાહાડચા; પણ ભાઈ આવે નહિ; ત્યારે મેં વચન આપ્યું, જે, ચાલો, કોઈ તમને કશું કહે નહિ એવી ત્યાં જઈને ગેઠવણુ કરાવી આપીશ, ત્યારે ભાઈ આવ્યા છે. માટે મારે કહેવાનું એટલું, જે, હવે કોઈયે એમને હાડછેડ કરવી નહિ. એ યા ત્યારે તે હું કાંઈ કામ હતું તેથી બીજે ગામ ગયો હતે; પણ આવ્યો, ને ખબર જાણું એટલે ઘેર પાણું પીવા પણ ઉભો રહ્યો નહિ. આ તમે. ને તમારે દીકરે. એ ગમે તે કરે, પણ હું કાંઈ જાણું નહિ, ને વચગળે મારું નામ ગણાય, ને મારા ઉપર વેહેમ આવે; માટે હવે તો હું એમની એળે ઉભે રહેનાર નથી; પૂછે એમને, જે આટલુ બધું એમણે કરવું. તેમાંનું કશું મને કહ્યું છે.
દંભાજ–હશે ભાઈ, બારોબાર કરવું હશે, પણ એ ઘેર આવ્યો એટલે સર્વે મળ્યું, હવે એને કોઈ છેડનાર નથી.
નંદનકુમાર-હાં , છેડે તારે તે વાત જાણો. હું રહું શું કરવા જે કુશા-અરે ભાઈ ! જોઉં તે ખરી, કિાણ તારું નામ દેનાર છે ?
કજિયાબાઈ-ભાઈ બિચારે સોસાઈ ગયે. આ છળદાસ હેત નહિ તે અત્યારે અહિ કયાંથી આવતી
છળદાસ –એમને લાવતાં જે માથાકૂટ પડી છે તે તમને શું કહું? મારા મનમાં તે ઉલટી આશા છે, જે દંભરાજ શેઠ મને રાજી કરશે. કર્કશા––
હસ્તે. મારે છોકરે તમારાથી જીવતે ઘેર આવ્યે. આ એના બાપ હતા, પણ દાહાડ ગાળીને ના મળ્યો એટલે પાછી આવ્યા. ભાયડાને કાંઈ નહિ. ના, તે છળદાસને રાજી કરે. - દંભરાજ––છળદાસ ! તમારે તો અમારે ખરેખરો પાડ માનવાને છે. જે થઈ ગયું તે કશું સંભારતા નથી. જે બેહેન, એક લાલ પાઘડી ને શાલ પેલી પેટીમાંથી લાવીને આપુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com