________________
જ
સ્તિદુ:
[ અંક ૪.
રાધ કર્યો છે? અલ્યા દુષ્ટ ! હું અબળા, ઈશ્વર વિના આ વેળાએ મારૂં કોઈ રક્ષણ કરનાર નથી, તેમ છતાં, નિરપરાધી અને વગર હથિયારની છું તેના ઉપર જુલમ કરવાને તળપછ, તેટલા ઉપરથીજ તારી સિપાઈગીરી જણાઈ આવે છે ! આ વેળાએ જે મારી પાસે એક પાળી સરખી હોય તે. તારાં આંતરડાં ચીરી કાહા. આવ. હું માને તૈયાર છું. (તેની છાતીમાં પિતાનું માથું પછાડે છે ને શેષિત થઈ પડે છે.)
નેપથ્યમાં—“અરે અબળા પર કોણ જુલમ કરે છે?” પૂરણમલ–સાલા કેન આતા હે રંગ ભંગ કરનેકો. દોડતા આતા હે, સાલા દેડતા આતા હે; દેખું અબ ઉસકો. તલવાર તો વાં ટૂટ ગઈ. કમરમે છૂરા હે, દુસરા કુછ નહિ. પરવા નહિ. એ ગધેકી પાસ છેટી લકડી હે, દુસરા કુછ હે નહિ તે.
લલિતા-~(શુધિમાં આવી એટલે બેઠી થાય છે ને જુવે છે, તો કોઈ પંથીને પોતાના ભણી દોડતો આવતો જે તેને ઓળખી.) અરે, ઓ મારા પથીરામ ! ઈશ્વરે તને અહિ મોકલ્યા. (તેની કેટે બાઝી પડે છે.)
પથી રામ–આ તે શો કર ! ઓ મારી લલિતા બેહેન ! તારી આ શી દશા ! (બંને સૂઈગત થઈ પડે છે.)
પૂરણમલ–કયા તમાશા, એ ઓરતકુ બહિષ્ણ બોલતા હૈ, ઔર ઓ. ઉસકે ગલે જોકે લગી. અબ દેર કરનેકા કુછ બખત નહિ. (કમરમાંથી જુસ્સા સહિત છરે કાડે છે. પીરામ સાવધાન થઈ બેસે છે, એટલામાં પ લાને અંગ ઉપર આવતે જોઈ, પોતાની લાકડી બે હાથમાં ઘાલી પલાના માથા વચ્ચે ઝાપટેછે; તોપણ પૂરણમલ આચકે મારી પંથીરામની છાતી વચ્ચે છો ભચ લઈને સુસરો સારે છે. તે ભમરી ખાઈ પડે છે, તેને ધબકાર સાંભળી લલિતા મૂછમાંથી છળી ઉઠે છે, ને પંપારામને લોહી લેવાણ પચેલે જોઈ તમર ખાઈ બેભાન થઈ ફરી પડે છે. પંથીરામને અર્થ મૂલો જોઈ પૂરણમલ તેને ઘાએ છૂંદી નાંખે છે. એટલામાં એક હરિણુ ઘણું સ્વ
થી દોડતું પાર નીકળી જાય છે. તેની પછવાડે એક શિકારી પૂર્ણ વેગથી દોડત, ઘોડા ઉપર બેઠેલો, આવી પહોંચે છે. વૈગને લીધે તેને ઘોડો પાર તે નીકળી ગયે, પણ તેની ન
રે માણસ પડયાં તેથી વેગ નરમ પાડી પાછા આવી છે તે કમકમાટ ભરેલો દેખાવ તેની નજરે પડે એટલે –
શિકારી–અલ્યા દુષ્ટ, તું કોણ છું, આ પડી છે એ સ્ત્રી કોણ છે, ને તે આ ઘોર કર્મ શા વાસ્તે કહ્યું છે?
પૂરણમલ–ચલ ચલ ! તેરે જેસે બૌત દેખે હે. ચલ, નહિ તે તેરાબી એસાજ હોયગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com