________________
ના થકી જડી? ૫
- જેઉ જે તુને, થઈ ગયે અરે, ફરી કરવા હદય તે બળે, સ્નેહ એટલે. નહિ મળ્યો હતે, તે ભલું થતે, નહિ મળ્યો કહી, વીસરી જો; પણ મળી દીધે, દિલે ડામ રે, અરર! હાયરે પંથીરામ રે.
શિકારી–હવે વિલાપ કરવાથી કાંઈ વળવાનું નથી. તમે કોઈ મહા દુઃખી છે. પણ આજથી સર્વ દુઃખ ગયું એમ સમજજે મારી રાણિમાં પદરાણુની જગ્યાને તમે ચગ્ય છે. લલિતા-(ભયભિત થઈને.) તમે કોણ છે? આ શું બેલે છે? શિકારી–હું પર્વતપુરીને રાજા છું. મૃગયા રમવાને નીકળી પડે હતા, તે એક હરિણની પછવાડે દોડતો અહિ આવે, ને તમને જોયાં, એટલે હરિણને જવા દઈ હરિણાક્ષી* મેળવવાની આશાએ તમારા માણસના મારનારને મેં પ્રાણ લીધે, અને તમને નિર્ભય કયાં.
લલિતા–તમે મને જીવતદાન આપ્યું, અને વળી રાજા છે તેથી મારા પિતા સમાન છે, માટે મને પૂર્ણ આશા છે કે તમે મારૂં યોગ્ય રક્ષણ કરશે.
શિકારી—(કેલાયમાન થઈ.) તમારે વઘુ ઓછું બોલવાની કાંઈ અગત્ય નથી. અહિયાં પણ મારા રાજ્યની સરહદ છે, એટલે તમારા ઉપર ભાર દા થઈ ચૂકી છે. ચંચું કરવામાં પરિણામ સારે નિપજવાને નથી, માટે આવે, ઘેડે અશ્વાર થાઓ.
લલિતા–રાજાજી ! આપ એમ બોલો નહિ. આ પંથીરામને અગ્નિરકાર કરીને હું ભારે સાસરે જઈશ. આપ મને છેડે નહિ; હું આપને પગે પડું છું. (પગે પડે છે.)
શિકારી—હું હવે તમને છોડનાર નથી, મારાં મનુષ્ય પછવાડે આવે છે, તે આપણને સામાં મળશે, તેમને આજ્ઞા કરીશું, એટલે તે અગ્નિસંસ્કાર ક રશે. ચાલો આ તમે.
(એમ કહી, તેને બળાત્કારે ઘોડા ઉપર નાંખી પોતે અશ્વાર થઈ, લઈ જાય છે.)
-
-
- -
-
-
-
-
-
“ હરિણના જેવી આંખવાળી સ્ત્રી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com