Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 73
________________ કવેરા ૧ એ. ] ત્રિત કરવા. પૂરણમલ–હમ કીસિક ગાફલમેં રખકે ઐસા કામ નહિ કરનેવાલા. તુમ તીનકો એ બેલ દેતા હું, કે, અબ તુમ તુમેરા ઈષ્ટ દેવકા સમરન કર લે. , છળદાસ–( ગભરાઈને) અરે ! પૂરણમલ એ ક્યા? પુરણમલ–કયા તે એ કે પહિલા તું. (તેને તરવારના એક ઘાએ મારી પાડે છે, એટલે નંદનમાર તથા પ્રિયંવદા બાવરાં બનીને આમ તેમ દોડમદેડા કરે છે તેમને) તમ દ રેડિયો મેરા પંજામેલી કિંધર જાને વાલી ૧ (મિ કહી એક ઘા - ઇનકમર ઉપર કરે છે ને બીજો પ્રિયંવદા ઉપર. એટલામાં છળદાસનું શબ જરા હાલનું જણાયું, એટલે બે ત્રણ તેના ઉપર બીજા ધા કરતાં.) મેરા સાલા, મેરે હાત ખુન કરાકે, એ સબ દાગીના ઉસકો લે જાનેકા થા ઔર મેરેકો કહા થા, કે તુમકો કુછ મિલેગા. બે દફે મેરેકો ઠગ ગયા થા. અબ વોઈ સબ મેરાજ હે તે દેકા તો કરનેકા થા, ઉસમે એક ઝયાદા હુઆ હૈ ક્યા હો ગયા? ચંડાલ તો ઓઈ થા. ચલ અબ સબ દાગીના નીકાલ ૨ખું. (મિયંવદાએ પહેરેલું ઘરેણું હાડવા જાય છે, એટલામાં વાડીમાં નજર કરતાં) એ રંડી કોન દેડતી હે? બાંધકે દુસરા ખંડમાં રખીહે એ તે નહિ ? ચલ, દેખું.” (જુવે છે તે ગાંઠો વાળેલું લુગડું એકલું દીઠું, એટલે તેની પછવાડે દોડતાં) મેરી સાલી બાગ છોડકે આગે નીકલ ગઈ અચ્છા હવા વાં ગિર પડી. (પકડી પાડીને) સાલી મરકી હુઈ હૈ, કાયકુ ભાગ જાતી ? અબ તેરા કાન હે ઈધર, બેલ, કયા કરેગી ? લલિતા–(ગભરાટમાં. ) અરે, હુ ઉંધે મહેએ પડી, તેથી મારી છાતી ફટાઈ ગઈ. હવે હું શું કરું ? ઉગરવાને ઉપાય નથી. (પૂરણમલને.) બાપજી ! તમે મારા સામા આવા ડાળા શું કરવા કહાડો છો ? હું છળી મરું છું. મેં તમારે અપરાધ કાંઈક નથી, તેમ છતાં મને ભારવી હોય તે સુખેથી એકદમ મારી નાખે. • પૂરણમલ–હમ હમેરી ખુસીસે તુમકો ભારને કે નહિ ચાહતા. તુમેરા ખાવંદ, પ્રિયવદા, ઓર છળદાસને મેરેકો હુકુમ દિયા હૈ. અબ તુમકો છેડેગા નહિ. લેકિન એક કરારમેં જીતી રાહાન દેઉં. દેખ, તેરા ખાવંદ તે અબ તેરા નહિ. ખુસીસે અબ મેરે ડેરે ચલ, આર ખા પીકે આનંદમેં બેઠ રેહે: તેરે પર મેં આશક હે ગયા હું. અબ મેરે હાથમેં તેરે પર છે હાનેકા નહિ. ( તેને બાઝવા જાય છે.) લલિતા–( ઘણાં જુસ્સા ભેર તેને ખશેડી.) ભલા ભગવાન ! તું સર્વ છતાં મારી લાજ લેવરાવા ઉભો થયો છું કે તારે આવડો બધે શે અ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104