________________
પ્રૉરા ૮ . ]
'ત્રિતત્વ
વાં .
૬૫
કજિયાબાઈ–-( દોડી દોડી એક શાલ તથા પાધડી લાવીને) લો. છળદાસ.
છળદાસ--(લઈને) વારું, તમે મારે આટલો ગુણ જા, તેથી તમારે પાડ માનું છું. નંદનકુમાર, હવે હું જાઉ છું. (અણસાર કરી જાય છે.)
દંભ રાજ–ભાઈ ! તું ભૂખ્યો હઈશ, ચાલ હાં, પેલું પાણી મૂક્યું. હું પણ પણે હાંઉછું.
(બંને ન્હાવા જાય છે.) લલિતા–(કયારની આ બધો તમાસો જોઈ રહી હતી, ને વારે વારે નંદનકુમારને જોયા કરતી હતી તથા લાગ ઈ વંદન કરતી હતી તે પોતાના મનમાં.)
(શિખરિણી વૃત્ત) અરે, છે એ કાળો, નહિ મુખ રૂપાળું કંઈ મળે, ખરે રાવ્યા જે, નહિ નયન ચેષ્ટા કશી કળે; અરે એ તો કાંઈ, નમન નહિ મારું સમજિયે, જુવે મારા સામું, ભયભૈત થયેલો બળદિયો. વિચારો આવા છે, પણ મન ન માને કશું ખરું, અધીરી એવી હું, તરત મળવાને મન કરું; ગઈ ભૂલી સર્વે, અવગુણ બધા તે ગુણ થયા, હતા જે જે સામા સરવ મુજ તર્કો, કહિ ગયા ? ભમું ભૂમિ સર્વે, ગગન ગમને હું કૂટી મરું, કદાપિ પાતાળે, સરરરર લેતી સટ સર્ક તથાપિ એનએ, અવર પર જવું નવ ઠરે, અરે એ ધારે, વિધિ કૅરી ઠરાવ્યો કયમ ફરે. નથી રસ્તો બીજે, પતિ પર અભાવો યમ કરું,
ભલે રૂ ભંડે, પ્રિય પતિ ગણુને મન ઠરું; કજિયાબાઈ––(નેપથ્થમાં) લલિતા ! લલિતા–આવી છે. ( જ થ છે.)
प्रवेश ८ मो. થ૪, ત્રતાનો હો.
નંદનકુમાર તથા લલિતા લલિત--(નંદનકુમાર આવે એટલે વંદન કરી તેની પાસે જાય છે, અને પાનની બીડી ધરે છે,) પ્રાણનાથ ! તમે રસ્તામાં બહુ શ્રમિત થયા હશો?
* હું આંખના અણસારાથી આવકાર દેઉં છું તે એને સમજવામાં આવતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com