________________
સન્દ્રિતટુકવા .
જગ્યા ઉપર ઉંધ આવવાની નથી. આ તે ઘસઘસાટ ઉછે. નાક કેટલાં બધાં બોલે છે ! એ ઉધે છે. એટલે એમનું શરીર બરાબર જોઉં તો ખરી. (જોતાં જોતાં) આ હાથે આટલા બધા ખસના ફેલા શા ! અરે, એ તે આખે શરીરે છે. કેડે આટલી બધી દાદર શી ! દુખાશે તો કદાપિ જાગશે, ને લાત મારશે તે ફરી હાડકાં ભાગશે.
નંદનકુમાર(બલે છે ) “હું-એ-ને-નહિ-બોલાવું, હવે રાજી થઈ, રીસા નહિ. મારી પાસે આવશે તે હું એને મારીશ. ઠીક, હવે બેલ મારી સાથે ઉ ઉ ઉં” (ઘોરે છે-).
લલિતા–અરે, એ શું મારે વિષે કહે છે? હશે, ચાલ, આજે તો જેમ તેમ કરીને પણ ઉંધું. એ અરે ! આ કેચ ઉપર પણ ઉંધ આવતી નથી. હવે તે ક્યાં જાઉં? ( આમ તેમ આળોટયાં કરે છે ને પછી હુંધી જાય છે.)
નાનકમાર– પલંગમાં આલોટતાં પડી જાય છે, એટલે જાગ્રત થઈને આંખો ચોળતા ડે ખેંચી પાડયો કે શું ? (ઉભા થઈ, જોઈને) રાંડ તે ઉધે છે. (ઘરેણું જોઈને) આવે લાગ ફરી ફરીને આવવાને નથી. (બધું ઘરેણું લઈને જાય છે.)
प्रवेश ९ मो.
स्थळे, प्रियंवदानुं घर. પ્રિયંવદા–નંદનકુમારને ત્યાં શું થયું હશે? બેમાંથી એક પણ અત્યાર સુધી આવ્યું નહિ. એક ઉંધ તે મેં સારી કાહાડી જોઉં કેટલા થયા છે? એ ! એક વાગી ગયો દેખાય છે ! હવે કોઈ આવે એમ લાગતું નથી. છળદાસ તે કહ્યા પ્રમાણે આવ્યા વગર ચૂકે એવું નથી, ને કેમ નહિ આવ્યો હોય? અરે, કોણ જાણે એ એના શાય પેચમાં ફરતે હશે! એ કયાં રાત કે દહાડે જુવે એવો છે ! નીચેનાં કમાડ કઈ ઠેકે છે કે શું? ( કાન દઈને) અરે હા, આપણુંજ કમાડ કોઈ ઠેકે છે. ચાલ જોઉં જઈયે, કોણ છે? (નીચે જઈ ઉધાડે છે.) હે ! આ તે નંદનકુમાર. હમણાં હું તભારંજ ચિંતવન કરતી હતી. (ઉપર લઈ જાય છે.)
નંદનકુમાર -મારું મન પણ તમારામાં જ હતું. લે આ. (તને કાંઈ આપે છે.)
પ્રિયંવદા–(ખુશી થઈન) રંગ છે નંદનકુમાર, તમારું હેત તે ખરે ખરું દેખાય છે. આ બધું ક્યાંથી લાવ્યા
નંદનકુમાર–મારી વહૂ આવકની તે એણે આ વાળી પહેરેલી, આ જડાવનાં કંકન બે હાથે ઘાલેલાં, આ મેતીના છડા કોટમાં ઘાલેલા, ને આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com