________________
૬૨
તારા
[ અંશ.
લલિતા–(એક બાજુએ હતી તે આવીને) સસરાજી, હું આપને વંદન કરુ રૂં છું, શરીરે તે સુખી છે? દંભ રાજ–તમારું કલ્યાણ થાઓ, હું શરીરે સુખી છે.
કર્કશા–(ઘરની છેક માંહેલી બાજુએ હતી તે બહાર આવીને.) તમે આવી પિહોંચ્યા કે, કયાં ગયો ભારે નંદનકુમાર
દંભરાજ–મેં તે એને બહુ ખેળ્યો, પણ કહિ જ નહિ, ત્યારે પાછા ઘેર ભાળ કાહાડવા આવ્યો છું જે અહિ તો નથી આવે ? કર્કશા–ઘર તે હતુંસ્તો. શું છે જે મારા છોકરાને મૂકીને આવ્યા? ” કજિયાબાઈ આવ્યા તેવા લલિતાને માનથી બેલાવવા લાગ્યા, પણ ઝટ લઈને ભાઈની ખબર કહેવાઈ ? લલિતા તે છે સ્ત; ભાઈ હશે, તે પારવની લલિતા.
દંભરાજ તમારા બન્નેને સ્વભાવ હજુ સુધી એ ને એ રહ્યો. શું અમને એ એ છે વહાલો છે, તમને વધારે છે તમારી આ રીત પ્રમાણે તે તમે લલિતાને પારવનું વિતાડયું હશે.
કર્કશા–પૂછને પેલી ગુલાબને, જે વીતાડયું હોય છે. હું તે તરત સમજ ગઈ, ને વહૂને બહુ પજવી નથી, ને મારું નામ શું કરવાને જૂઠું દે જે ઘડપણે તે તમારી સાન ગઇ છે. જ્યારે ને ત્યારે કૈડવાજ ધાએ છે. મારૂં તો હેજ દીઠે ગમ્યું નહિ.
લલિતા–સસરાજી! બારણે બેપર થવા આવ્યા છે, ને તમે રસ્તાન ચાલ્યા આવો છો, ભૂખ્યા હશે, ઉઠ જાઓ. (પાણી કહાડવા જાય છે.)
દંભ રાજ–જોયું, ફેર આમ છે. મારી રસ્તામાં કેવી અવસ્થા થઈ હશે, હવણાં હું ભૂખ્યો હઇશ કે તર, એની બેમાંથી કોઈને ચિન્તા છે? ઉલટી વડવાને મંડી જાય છે.
કજિયાબાઈ–તમે તો બાપા આડા છે. અમે ઘરનાં તે ખોટાં, ને ચાંપલી, આજ કાલની આવેલી, પિલી લલિતા ડાહી ! પૈસાને બધાંય પગે લાગે છે.
લલિતા-નણંદ ! એ થાકેલા હશે, બળ્યું બાઈ એવી કૂથલી જવા દો તો બહુ સારું. વેળા જોઈને વાત કરિયે.
કજિયાબાઈ–હવે જાણી તને ચાંપલી નિસાશિયણ, ફૂટેલા ભાગ્યની, રાંડ ચંડાળે મારા ભાઈને પગ ટાળે.
ભરાજ–(સે થઈને) વાહ ! તારી જીભ તે હજુ વધેલી ને વઘેલી દેખાય છે તે આટલું બધું બેલતાં જરા શરમાતી નથી? મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com