________________
સરિતાદુરીવા.
[ ૨
.
ધાર્યું થાય ન આપણું રે, સ્મરની એ સિદ્ધાંત; આશા રાખી તું ઈશ પર રે, મારા સમ તું છાંડુ કટપાંત રે. અને ૪
(તેની આસન વાસના કરી તેને મચક ઉપર બેસારે છે.) લલિતા(રક્ત) “ઓધવજી સંદેશો કહેજે શયામને. એ રાગ..
સાંભળ, શાણું સહિયર, દુઃખ નીવાત તું, એ તે કેના આગળ નવ કહેવાય; વણ આગે હું ચરચર દાણું ચિત્તમાં, એ તે મુજથી કેહેની ક્યમ સેહેવાયસાંભળ. ૧ વરને મેં દીઠેટ વરીતી જાહરે, પણ ત્યારે, હું છેક હતી અજ્ઞાન જે . તોપણ હંસ હતી હૈયામાં અતિ ઘણી, પરણ્યામાં માન્યું'તું મહેણું માન જે. સમજી નહિ શાથી ત્યારે સુખ ઉપજ્યું, તેપણુ ગુણી વિવા' મળ્યાની વાત જે મગ્ન થઈ મનમાં મસ, અતિ સુખ માનિયું, જાયું ત્યારે સફળ થઈ મુજ જાત જે. સાંભળ. એ કરતાં પણ રીઝી સસરે આવતે, એરાડી ચુંદડી મુજને જે દિન જે ત્યાર પછી રે ધાલ્ય હો માંડવો, ત્યારે તે થઈ'તી સુખમાં મસ લીન જે. સાંભળ. ૪ ચોરીમાં વરને નાળ્યો તો નેહથી, જેવા, કે પતણે છે તેડ જે; તે દિવસે હરખાતી હૈયે અતિ ઘણું, એના જેવી જાણતી નહિ જડ જે. અજ્ઞાનીને સુખદુઃખ લાગે અલ્પમાં, તે ત્યારે મારો હુ ઘાટ જે; વરજોડે રથમાં રે બેઠી રીઝથી, સાસરિયાની સારી લાગી વાટ જે. સાંભળ. ૬ થયું હેત સમશાણ માંડવા ઠામમાં, રથ ઠાઠડાને થયો હેત જે ઠાઠ જે;
સાંભળ.
૫
૧ સા મુર્તિમાં વરના રથમાં બેસીને જાનીવાસ સુધી ગયેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com