________________
પ્રવેસ રૂ ગૌ.]
હિતાયુ દ્વ રાજ
એવી સમજુ અને ગરીબ સ્વભાવની છે, તેને વિના કારણે મેણાં મારે ? ઘરમાં કોઇ પુરૂષ મળે નહિ, એટલે પછી શાનેા ધાક હાય ને ? દંભરાજ હોય તે। આટલું બધું થાય ? પેહેલે દાહાડેજ આવા ગણેશ એસે ?
૫૧
ગુલાબ—( સર્વે ક્રિયાને ) બાયડીજાતને માથે ખાસડું છે; આ તમે મધી જાણ્યા પીછ્યા વિના શું જોઇને વચ્ચે હાજિયા પૂરવાને મંડી ગઈ ! તમને શરમ નથી લાગતી ? પેહેલે આણે વજૂ આવી છે, નંદનકુમાર આવા નઠારા લક્ષણુના નીકળ્યા છે એ આખા નગરમાં કાણુ નથી જાણતું ને વ આવી ડાહી, બિચારી પાંશરે પાંશરી વાત કરેછે. એણે આવીને પગ દીધા ત્યારની હું કમાડ આગળ ઉભી રહી સાંભળુ છું. એને એમાં જરા પણું વાંક નથી, તેમ છતાં, આડાં આડાં બાઝ, ને કાં કારણુ જાણ્યા વિના વચ્ચે ટાપશી પૂરાછા, તે શરમ નથી આવતી ? જાએ મારી ખાઇયા ! તમારે કાંઈ કામ છે કે નહિ ? ( સર્વેને હાથ વતે ઠંલેછે. )
પૃથીામ—અહિથી તમે ચાંડાલણિયે નીકળે, નહિંકર ચેટલે ઝાલીને કાહાડીશ. ( સિયે બાણ્યા ચાલ્યા વગર એક પછી એક જાયછે, ) કૐશા—આ શા લેવાદેવા વગરના ભવાડા ?
ગુલાબ-કર્કશા ! તમે આવડાં મ્હોટાં થયાં પણ તમારી સમજણુ એવી ને એવીજ રહી. કજિયાબાઈ અલેતી છે, તેથી નજરમાં આવે તેમ આઘું પાછું ખેલે તે તમારે એને વારવી જોઇયે, તેને બદલે ઉશ્કેરણી આપવા જેવું કરેછે એ ઘટેછે? મારે તે એમાં કશું લેવું દેવું નથી, પણ એમ કચે તમારા ઘરના ભવાડા થાયછે. લેાકને શું ? જરા સળગ્યું હોય તે વધારે સળગાવીને તમાસો જોવા ઉભા થાય. આ પેલી દુષ્ટા, કાંઈ પણ કારણુ જાણતી નહતી, તેમ છતાં વચ્ચે ટાપશિયા પૂરતી હતી, તેમને તમારે વારવી જોઇયે, પણ તમાસા જોતાં હૈ, તેમ હેઠ ઉપર આંગળી મૂકીને ટક ટક જોયાં કહ્યું. મારી આટલી ઉંમર થઈ, પણ તમારા ધરના જેવા ધાટ કહિ પણુ જોવામાં આવ્યેા નથી. બિચારા દંભરાજ દુગ્ધાએ કરીને સેાસાઈ ગયા, પણ તમારા જાણવામાં કશું કારણ આવતું નથી, તે નિરપરાધી વહૂને માથે દોષ મૂકેાછે ?
પંથીરામ—બાઇ ! તમે કોઈ ધર્માત્મા અને સમજી છે. હું પારકે ઘેર આવું તતડીને કાઈ દાહાડે ખેાલું નહિ; પણ મારી લલિતા—જેણે કાર્ય દિસ દુઃખ કે કજિયાનું હેા જોયું નથી, તેના ઉપર વિના કારણે, પ્રથમમાંજ, શકનમાં જુલમ કરે તે મારાથી કેમ સેહેવાય ? મને એના આપે એની સંભાળ રાખવા સારૂ માકલ્યા છે. હજુ સુધી જમવાનું ઠેકાણું તે છે નહિં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com