________________
૫૦
રુતિ દુ:ટ્યાંત્ત.
[અંTM રૂ લો.
કજિયાબાઈ—લે મારા રડયા, કાહાડ઼ જોઇયે, લે મારા રડયા કાહાફ જોઇયે. તેના પગ આગળ માથુ' ફૂટીને બૂમરાણ કરી મૂકેછે, તે સાંભળીને આસપાસના પડેશિયાની ક્રિયા એકઠી થઇ ત્રવેરા કરેછે.)
પેહેલી સ્ત્રી-અલી શણગાર ! આવતી, પણે જોવાની મઝા છે. પેલી લલિતા આવી, તે આજની આજ ધડાધડ ચાલી.
ગુલાબ—વાહર । કજિયાબાઇ, આ શૈા જુલમ, વશકનમાં આવી છે, તે કજિયા શે! માંડયા છે?
ત્રીજી સ્ત્રીસાંભળી છે?
—જા જા મારી બાઈ ! એક હાથે તાળા પડી કાઈ દાહા
-
ચોથી સ્ત્રી—વહૂ તે કપરી નીકળી તે ? આવી ત્યાંથી જણાઈ. બાકીની બીજી બધી સિયા—જીએ બાઇ? બિચારી દુખિયારી નણંદના અત્યારથી ભાગ મળ્યા, તે આગળ ઉપર એને શું પાળશે ?
કજિયાબાઈ—— પૂર્ણ મળી એટલે ) ખાઇએ ! મારા પેલા અવતારન. ઢાંગ છે. આ નિસાસણી ભાભી એના માંટીને સાથે લેતી આવી છે, તે મને મારવાને ઉભા થયેા છે.
( રહેછે. ) સિયા—મેહેન ! દવે તને મારેલીજ છે તે. અકળાઈશ નહિ, છાની કર્કશા—મારી દશા કોણ જાણે કેવીએ ખેડી છે. છેકરી રાંડી, ધરબાર ગયાં, છોકરા નાશી ગયા, તે તેને શોધવા એના બાપ પણ માંદા માંદા ગયા. જિયાબાઈ જે દાહાડાથી ભાઈ પરણ્યા છે, તે દાડાડાથી લેાહેાડાને પાયે પનાતી ખેઠી છે, તેથી જંપીને બેસવા વારે। આવ્યું નથી. જુવેાતે ભાભીનાં પગલાં ! એણે અહિં આવીને ભાઈને પગ ટાળ્યો. મારે એકને એક ભાઈ, કાણ જાણે ક્યાંય જતા રહ્યો હશે, તે મારા બાપની કેવીએ વસે થઈ હશે.
i
લલિતાનણંદ ! એમાં મારા શો દોષ ? તમે લોક એકઠા કરીને શું કરવા ધરની વાત ઉધાડી કરા! ! હું તમને એક શબ્દ પણ ઊંચે સ્વરે કહેતી નથી,તેમ છતાં તમે મ્હાંમાં જીભ કેમ ધાલતાં નથી ? (પોતાની સાસુને ખાઈજી ! તમે મારા દોષ કાહા ! મને આવીને બેઠાં એ ઘડી પણ થઈ નથી, એટલામાં, મને બળેલીને ખાળવાનું કરેછે ! (તેનું હૃદય ભરાઈ આવેછે.)
પંથીરામ–—(બધી ખાડિયાને) જો એ માદીકરીનામાં સમજણુ હોય તે) શુકનમાં આવા કંકાસ કરે ? મારી લલિતાએ ઘરમાં પગ તે હમણાં મૂકયા છે, એટલામાં એને મેણાં મારવાને મંડી જાયછે, એ શું ઘટિત છે ! એની આટલી ઉંમર થઈ, પણ એણે કેાઈને ઉંચે સ્વરે એક પણ એલ કહ્યો નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com