________________
જેટ
હહિતાનું વત્રોક્ષ.
[ $ 3 ;
લલિતા—સાસુજી ! હું બેશી રહું ને તમે કામકાજ કરે, એ અધિત કહેવાય, માટે આજથી તમારે એ વિષેની કાંઇ ચિન્તા રાખવી નહિ. નણંદ જેમ રસ્તા સૂઝાડશે, તેમ એમની સાથે રહીને કરીશ.
કજિયાખાઈ—જોયું, ભાભી કેવી પાક છે ! મને માંહ લેતી પડેછે. લેાકેાની વા ધરનું બધું કામ ઉપાડી લેછે તે જોયું છે કની ? લલિતા—નણંદ ! મારે કહેવાનો ભાવાર્થ એવા છે, કે, તમે જેમ આજ્ઞા કરશે, તે પ્રમાણે હું પેતે બધું કામ ઉપાડી લઈશ. વારૂં, મારા સસરાજીના કાંઈ સમાચાર આવ્યા ?
કર્કશા—સમાચાર ને ખમાચાર, કાંઇએ મધ્યેા છે. છેકરા ધરમાં હરતા ફરતા, તેને ભડકે બળેછે.
આવ્યું નથી. જીવ પડીકે દેખીને દિલ ઠરતુ, તે હવે
કૅજિયાબાઈ—ભાભી આવવાની હાત નહિ તે કાંય નાશી જાત નહિ. પેલા અવતારનું કાણુ જાણે કેવુંએ રારબંધ, જે તેડવા તે જાય શાના, પણ તેડાગર તૈયાર થયેા, કે એનું કાળજી ઝાલ્યું રહ્યું નહિ. કેટલાંકનાં ૫ગ .1 કાણુ જાણે કેવાય હાયછે, જે ચપટ થઈ જાયછે. પૈસાને કાંઇ મેળ નથી. પેલી રાષ્ટ્રમા૨ે ગરીબના ધરતી છે, પણ એ જ્યારથી આવી છે, ત્યાશ્રી, સસરાના ધરમાં દળવાને દાણા નહેાતા, તે હવે લીલા લેહેર થઈ છે. ભાભીને ઘેર, ડાર્ટ એટલે પૈસે છે, પણ જે દાહાડાથી ભાઈ પરણ્યે', તે હાડાથી, કાંઇ નિહ તે કાંઈ પણ આડું થતું આવ્યુંછે.
Öયીગમ~કથરતા જે બધું એક ચિત્તી સાંભળ્યાં કરતા હતા તે.) તમારૂં નામજ કજિયાબાઇ છે. એટલે નામના ગુણ ભજવ્યા વિના કેમ રાહે ? લલિતા-પથીરામ ! તારે વચ્ચે ખેલવાની જરૂર નથી; ખબરદાર જો આપું. પાછું ખેળ્યે તે !
પંથીયમ—તે કાંઇ એમ થવાનું નથી. આવીને હવણાં સસરાના ઘરનું પાણી તે પીધું તથી, એટલામાં તે। કામની વાત કાઇ કંઇ કેહેછે, ને કાઈ કંઇ કહેછે ભઈરાંની જાત કજિયાખેાર અમથી કેહેવાય છે ? વિના કારણે અન્ન ને આજ મેણાં મારવાને ઉભી થઈ છે. ઉન્નુ ચાલ, ખબરદાર જો મારી દલિતાને પજવી તે; એના બાપને ઘેર એ સાનાની છે; અહિયાં કાંઈ દાસીની પેઠે કામ કરવાને આવી નથી; તમારા જેવી હજાર દાસિયે એને ઘેર રાખે એવી છે.
કજિયાબાઇ—મા ! આ બામણુ કેમ આવું ફાટયું ફાટયું ખેલે છે ? આપણને આજથી તારા ધરમાં ગાડવાનું નથી. એક ટકાના બામણા, ભીખ માગી ખાનારા, મને ધમકાવે, તે વગર કારણે તેં તું કરે ? ( રૐછે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com