________________
સહિતા : સા.
[ મંજનો.
કર્યુંઠ્ઠા--મારાથી એમ મેાલાઈ જવાયછે તેનું કારણુ હવે મને સમજાયું. સાંભળેા કહુંછું-માઠું લગાડશે નહિ. જેમાં તેમાં ભાઈ હેય તે ભાગ પડાવે; તમે મારામાં ભાગ પડાવેછે, તેથી તમને તેવા સમજી એમ ખેલી જવાયછે. પેલી વાત કાહા.
છળદાસ —માટે તે એમ એલાતુ હશે? વાત તા એ, કે લલિતા આવી છે. મિયા—ન્હેં !
૫૬
છળદાસ——હા. ચૌટામાં એના બાપની પચીસ હજારની હુંડી લખેતી આવી હતી. તે ઉપરથી તજવીજ કરતાં જણાયું. એ પચીસ હજાર પેાતાના ખર્ચ સારૂ લેતી આવી હશે. શે! ગજબ ! નંદનકુમાર કાઈ ભાગ્યશાળી તેા ખરા, જે એના ધરમાં રૂપિયા કાંકરાની પેઠે ખર્ચાયછે. મારા એક હેરક કહેતા હતા, કે, લલિતાની પાસે ઓછામાં ઓછું સાઠ શીત્તેર હજારનું કરેણું છે. મેાતી ને હીરા વિના વાત નથી. પ્રિયંવદા——એના બાપ એવા તે કેવા દ્રવ્યવાન્ હશે, જે એમ પૈસે ખર્ચે છે?
છળદાસ—એને બાપ જગતશે છે; અસલથી એ નાણાવાળા છે; તે પાર વિનાના વેપાર દેશાવર ખાતામા ખેડાયછે, તેથી અઢળક ઉપજ - વછે. લલિતા આવવાથી, આપણે ધારતાં હતાં એટલી અડચણુ નથી, પણ ઉલટા નફા છે; તે આગળ ઉપર તમને ખબર પડરી. મને તે લાગેછે, કે હવે નંદનકુમાર આવે તેા પાછી ઠીક રમુજ પડે.
પ્રિયંવદા—વળી એને પાછા જંપીને ખેસવા દેવે ધાયો નથી કે શું ? છળદાસ—એ એને ગમેછે તેમ કરેછે, એમાં ભારે વાંક નથી; એને ધૂતી ખાનાર તેા તમે છે; હું નથી.
પ્રિયંવદા—વાહરે, છળદાસ ! ધાટ તમે રચેછે, ને મારા વાંક કાહાડો ? હવે તા હું નંદનકુમારને મારે અહિં આવવા દેનાર નથી; ધણુામાં માલ નહિ.
છળદાસ—અને હાડછેડ કરા, તેા પછી કહી દીધાવિના રહે નહિ તે. પ્રિયંવદા—હા, એ વાત પણ ખરી. પણ આપણે એને કેહેવું નહિ પડે. લલિતા એવી લક્ષણવંતી છે, કે એને જરા પણ વીલે મૂકશે નહિ.
છળદાસ———લલિતાને એનું હે! ના ગમે, તે એને લલિતાનું મ્હા ના ગમે, એમ કસ્યા વિના આપણી હવે સિદ્ધિ નથી. જો એને વશ થઈ જાય, તેા પછી કળાવીને બધી વાત મનાવે. તમારે એ વિષે વિચાર કરવાની જરૂર નથી. ઢિત રસ્તે હું ઉતારીશ. ને એમાંથી તમને તે મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com