________________
વેરા ૪ ચો. ]
રુહિતાદુ:સ્વTM.
લલિતા--ઈશ્વર હવે રૂઠેલા નહિ રહેતાં સાદાપ્ય થાય તે બહુ સારૂં. પંથીરામ——હવે તું જો તે ખરી. પણ ચાલુ ભાઈ, મને ભૂખ લાગી છે, બેજનને હવે સમય થયેા હશે. ( જાયછે. )
પ્રવેશ ૪ ચો.
૫, મયંત્રાનું ઘર.
પ્રિયંવદા અને છળદાસ.
૫૫
છળદાસ--કેમ પ્રિયંવદા ! હવે ઠીક થયું કે નિહ ? મારા હેરક ધણા ચકાર છે, તેથી આપણું જે તે કામ સિદ્ધ થયા વિના રહેતું નથી. નંદન કુમારને એક હેરકે અજાણ્યા થઈને ઉગમણુાને બદલે આથમણાની ભાળ બતાવી, એટલે એણે એ દિશા ભણી ઘેાડા મારી મૂક્યા. હવે એ વેહેલા પાછા આવનાર નથી; એટલી વારમાં સર્વે ટાહાહુ પડશે. આપણે જો પાછાં આવ્યાં ાત નહિ, તે માથે મ્હાટું આળ આવત. હવે તા કહેવા ચાલશે, જે, અમે કાંઈ વાત જાણતાં નથી. પૈસે શોધશે તે આપણી પાસે નીકળવાને નથી,
પ્રિયંવદા—નંદનને બાપ એને શોધવાને નીકળી પડયા છે, એવું જે તમારી એક હેરક કહેતેા હતે તેનું શું થયું હશે ? જો એને વહેલા પકડી પાડી પછે! આણુશે, તે એ મૂર્ખ માની દેશે, કે, મેં તે પ્રિયંવદાને તે છળદાસને પૈસા આપી દીધા છે, તે પછી આપણા ભાગ મળશે.
છળદાસ—એના જીવ હજી સુધી તમારામાં છે. તે તમનેજ શોધવાતે વલખાં મારેછે, તેથી એવું કહે એમ નથી; તેાપણુ મેં એને ઘણા પ્રકારે સમજાવ્યા છે, તેમ છતાં, કદાપિ એ અહિં આવશે, તે આપણે પાછા આવ્યા છિયે એમ જાણશે, તે પાછા વળગતા આવ્યા વિના રહેનાર નથી, પછી તે એ છે ને આપણે છિયેઃ પણ એક બીજી જાણવા જેવી વાત તમને કહું.
પ્રિયંવદા—કાહાને ભાઇ ! તે શી છે જે ?
છળદાસ-પ્રિયંવદા ! હું તમારા કેદા’ડાના ભાઈ, જે મને ભાઈ કા તમારી જીભમાં હાડકું નથી, એટલે નજરમાં આવે તેમ વળી જાયછે, પ્રિયંવદા—ભૂલી, ભાઈ, ભૂલી.
છળદાસ—હજુ એનુ એ કે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com