________________
રૈસ રૂ નો. ]
પ
- લલિતા–સાસુજી! તમે મારા ઉપર દયાભાવ રાખજે, એટલે મને સર્વ મળ્યું એવું હું સમજીશ.
પીરામ-લલિતા ખરી વાત કહે છે. તમે જે પાંપરાં ચાલશો તે મલિતાને નવેનિધ ને અષ્ટમાસિદ્ધ મળ્યાં એમ સમજશે. હું કાલે સવારે જઈને પૃથ્વીના પડમાંથી દંભરાજને ને નંદનકુમારને શોધી લાવશ.
ગુલાબ-વાહ રે ભાઈ! રંગ છે તને. વારે ઠીક થયું જે તું લલિતો સાથે આવ્યા. સંગાથે મારા એ ગયા છે તેમને પણ તેતો આવજે.
કરા-હા ભાઈ! બુદ્ધિસાગર કરીને એમના વર છે, તે નંદકંકુમારના બાપના ન્હાનપણના ગોઠિયા છે, તે એમની સાથે, નંદનકુમારને શોધવા ગયા છે.
લલિતા–એવા મિત્રને પણ ધન્ય છે! ને ગુલાબબાઈ, તમે ૫ણું કઈ સુજ્ઞ છે. વારૂ, તમારા સમાગમથી મને પણ લાભ થશે.
ગુલાબ-હું આજથી પાંચમા વર્ષ ઉપર કેવી હતી, તે કર્કશાખાઈ સારી પેઠે જાણે છે. મારા વરે મને બે અક્ષર ભણવાનું સાધન કરી આપ્યું, ને હું બહુ મેહેનત કરીને ભણી, અને વિચારીને વર્તવા લાગી ત્યારથી, મારે ને એમને મળતી રાશ આવી, ને જંપીને રોટલો ખાઈયે છિયે, મહિકર વળી મારા જેવી કઈ મૂંડી ને'તી.
કજિયાબાઈ–હવે જાણ્યાં તમને ડાહ્યાં? કાકી થઈને ઉલટાં કા પવા બેઠાં. પિસાવાળાનું સર્વે તાણે. મારી મા પણ હવે ચાલતી વેહેસામાં બેસી ગઈ. જાણું છુંસ્તો જે લલિતા આવી, એટલે હવે, મારાં માન ઉતયાં. ગુલાબg જન્મારોની એવી ને એવી જ રહી.
લલિતા-નણંદ ! હું તમારી વગર મૂલની દાસી છું, એમ જાણજે. તમે મને જે કહ્યું છે તે જરા પણ મેં મનમાં રાખ્યું નથી. પણ હવે હું ક્ષમા માગું છું, કેમ કશું કહેવાયું હોય, તે તમે મનમાં રાખશે નહિ.' ' કકશા-અરે એ તે ગાંડી છે. વધું તું જરાય સંકોચાઈશ નહિ. પથરામ--પાંગરી વાત કરો છો, ત્યારે કેવું સર્વને સારું લાગે છે : ગુલાબ-કજિયાનું કાળું મહે, જેના ઘરમાં કજિયો, તેના ઘરમાંથી ખાવાનું ટાળે.
કજિયાબાઈ–અલ્યા બામણુ! ભાભીનાથી તો છૂટાવાનું નથી, પણ તું મારા ઘરમાં નહિ. પંથીરામ--કજિયાબાઈ ! તમે હજુ એવા ને એવાં રહ્યાં છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com