________________
કરા ૨ . ]
ત્રિતાલ
૩૫
લલિતા છે તું ચતુર વિધાકેરી વેલડી; કરી દુર્ગણ સૌ દૂર સુધારીશ તુજ બેલડી.
- લલિતા–( Jણે સ્વરે) (હરે.) બની, બની નહિ, નહિ બને, ખરી એજ છે વાત,
બીજો કાંઇ ઉપાય નહિ, એવું સર્વે જાત. 'પથીરામ! તારી સલાહ બરાબર છે, હવણું તે બીજે કશે ઉપાય આપણું હાથમાં રહ્યા નથી. આ ઘરેણું ને તેનું સર્વે તું અહિથી લઈ જા. એના સામું મારાથી જેવાઈ શકાતું નથી, તું તારી મેળે એને નજરમાં આવે એવો ઉપયોગ કરજે. દાસીને પ્રથમ તારી તજવીજ કરવાનું કહ્યું હતું, ને ત્યાર પછી, પ્રભાવતી પાસે જવાની આજ્ઞા કરી હતી, પણ હજુ કોઈ કેમ નહિ આવ્યું?
પથીરામ–પ્રભાવતી તે, હું ગયો તેજ દિવસે, સાસરે ગયાં હતાં, તે પાછા આવ્યાં છે કે શું? (તેને આવતી જોઈને) અહા, એ તો પેલાં આવે. હવે હું જાઉં છું. ( જાય છે.)
- (પ્રભાવતી પ્રવેશ કરે છે.) લલિતા– (દોહરા અથવા કાને જિલો.)
પ્રભાવતી ! પિયુને મળી, પૂરા કીધા કોડ, દુર્ભાગી હું એકલી, વંઠી મારી જોડ. હતી આશ મુજને ઘણું, પણ થઈ હવે નિરાશ
ડાપ પિયુના છતાં, આી ન મળતી રાશ. ( ૩ ય પાછું ભરાઈ આવૅ છે, ને સખીને બાઝી પડે છે.) પ્રભાવતી (રાગ પરજ અથવા માહા... )
મારી આલી તું શિદ અકળાય રે, તુને ખંમા રે ખંમા. દુઃખ મુજથી ન દેખી ખમાય રે, તુને ખંમા રે ખંમા. ટેક. બાળા યમ બની બાવરી રે, આવડું શું કલ્પાંત, મનેવિકારને મારીને રે, મારી શાણું તું થાની શાન્તરે. તને, , , કાલે સવારે કંથડે રે, આવી લેશે છાયામાંય; બળતા તારી બધી બાળશે રે, તું ચિન્તા કર નહિ કાયરે. તેને ૨ કપાળ શ્રી ભગવાન જે રે, કરી કપાની દષ્ટક દુખમાંથી છોડાવશે રે, તે તે કાપીને તારાં જ રે, તુને. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com