________________
વેરા ૨ લો. ]
રુદ્ધિતાનું યાદ.
પંથીરામ—પ્રિયંવદાને ત્યાંથી જેવા જીવ લઈને નાઠો તે અહિં આગળ આવ્યે, તે વેળાએ એ આખોની બાર કરવી પડી હતી. પેલા દુષ્ટ છળદાસે આગલે દાહાડે મારે મેકલ્યા હતા, તેથી ચેામગ શ્વેતા, ખગલમાં જોડા મારીને નાસતા હતેા. તે આ પથરાની ઢાકર વાગ્યાથી ઉધે
૪૫
એ પડયા હતા, પણ જરા પંપાળવા પણુ રહ્યો નહિ, ને મૂઠિયા વાળાને નાઠા હતા. ખરે, હવાં પણ મને આ જગ્યા જોઈને એવીજ ખીફ લાગેછે. જા રે હૈયા ! હવે શું હિંમત હાર. છળદાસના હવે શા ભાર છે. નગરમાં છે નહિ, એટલે ઝખ મારેછે; નહિ કર તે જરા કાણુ તા હતુંતે ! લલિતા ! જોઈ પેલી વાડી એમાં નંદનકુમાર, પ્રિયંવદા સાથે બિરાજમાન થયેલા હતા.
લલિતા~~આજે ત્યાં હરશે ? ચાલ, આપણે જઈને જરા જોઇયે તે ખરાં. પંથીરામ–આજે તે! અહિ કયાંથી હાય, પણ મારા એક ભાઇબંધ માળા છે તે હાય તેા હેાય. ચાલો જઈને જોઇયે તે ખરાં, એનાથી કેટલીક ખામી મળશે.
લલિતા—( સાતે ) : અરે, અહિ તમે
આવિયે છિયે.
બધાં ઉભાં રહે, અમે ( ખ઼ન્ને જાયŪ )
प्रवेश २ जो,
થ, વાઢી.
લલિતા, પંથીરામ અને માળી,
થીગમ—લલિતા ! આ માળાની એડી, પેલા વચ્ચે બંગલા આ તેા બંધ હાય એમ દેખાયછે,
માળી—( બ ંનેને ખેલતાં સાંભળીને ખ઼ાહાર આવેછે ) અરે, પંથીરામ ! તું માથી ? આ લલિતા બાઈ કે ! ( તેને નમન કરેછે. )
પૈથીરામ---તેં મને આવવાનું કહ્યું હતું. તે તજ સરખા ભાઈબંધનું વચન કેમ લેાપાય ? આ લલિતા બેહેન તને મળવા આવ્યાં છે. તે તારા બહુ પાડ માનેછે. કેમ ! નંદનકુમાર આજે અહિ છે કે ?
માળી—( જરા ખેદ પામીતે) અરે ભગવાન્ ! તેં આવે શે! મેળ આણ્યા ! તમને તેડવા મેકલ્યું તેને ચેાથે દાઢાડે, એ તાનગરમાંથી નાશી ગયા છે. દંભરાજે એમની ભજી ઉપરાંત થઈને આંત્રણ મેાકલ્યે, તે એમને ગમ્યું નહિ. વળી, આ વાડી તે, વેચાઈ હું હવે એમની પાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com