Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press
View full book text
________________
૨
ललितादुःखदर्शक.
[ અંક ૨ છે.
પુત્રી. ૧
પુત્રી. ૧૧ -
પરનિંદા સ્વસ્તુતિ કરવી ના, પેલે કરને વિચાર, બોલવું હોય તે બેલિયે; કોપર કરિયે ન ખાર. પુત્રી. ૫ પતિને પ્રભુરૂપ જાણો, કરવી તેની સેવાય; કોપે એવું કરવું નહિ, તે તે ધન્ય કેવાય. કષ્ટ પડે માથે આપણે, ધીરે કરો ઉપય; ગભરાવું નહિ તેના થકી, પછી થાવાનું થાય. પુત્રી. ૭. અઘટિત પ્રેમ ન બાંધવે, પાયો નીતિને એજ દનપર દયા ઘણું દાખવી, સાચો ધર્મ છે તેજ. પુત્રી. ઘરછિદ્ર કોને કેવાં નહિ, એથી થાય નિજ તેલ હસીને ન દાંત દેખાડવા, વદિયે વીણુને બોલ. પુત્રી. ૮ વણુ કામે પરઘેર ના જવું, દિવસે સૂવું ન ઠીક; કુળની લાજ વધારવી, ઉલટું ચાલ્યું છે ધીક. પુત્રી. ચાડી ખાવી નહિ કેત, નિજપતિ કેરી પાસ; ચાકરના દેષ સુધારવા, વિના ઉપજાવે ત્રાસ. તુજને ગમે નહિ દીકરી, જાણ કરજે તે વાર; તુરત તેડું હું મેકલી, તેડાવીશ આ ઠાર. પુત્રી. ૧૨
(કમળા બોલતી રહી ગઈ એટલે.) પ્રભાવતી--- સીતાજીના મહિનાનો રાગ.)
સાસરે તું સુખેથી સિધાવ, શાણ સાહેલડી; પણ દુઃખ મુને એ થાય, ટૂટે મારી બેલડી. પૂરે ભાવ છે તો પરમેશ બંનેને મેળાવશે; પતિની જઈને તું પાસ, વેલી વેલી આવશે. ગમતું છે નહિ મુજને જરાય, ઉપાય શો કીજિયે, જમીન વિખુટાં થાય, એવું દિલ લીજિયે. જઈ પહેર્યું કે વાલી તું પત્ર પાઠવજે પ્રેમથી લખ્યાં કરજે બધાં વૃત્તાન્ત અચૂક એક નેમથી.
જે જાણીશ તુને ગભરાતી, દેડી હું આવીશ ત્યાં; વળી ઘટિત હશે તે સાથે બીજાને લાવીશ ત્યાં. પથીરામની લઈને સલાહ, રસ્તા તું કાડજે. અકળાયા વિના મારી પ્રાણ. પતિ દોષ ગાડજે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104