Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press
View full book text
________________
રુહિતાનું લોક.
[ મંત્ર ૨ ગૌ.
શ્રેણી વાત એવી કાય કેવી થરર થઈ તે શું કહું ? તે સમય જાણ્યું. જીવ જાશે, બીક લાગી મન બહુ. તુજ પત્ર છળ તે આપિયું, તે વાંચી નીચે નાખિયું; ધિક્કાર છે એ પત્રને’ એવું, મુખેથી ભાખિયું. વળી દામ પામ્યા વાર્ડીના, તે અર્ધ સાનું આણિયું; મૂક્યું ગદેલા નીચ તે તો, ખાલીથી મેં જાણિયું. દશ દિવસમાં લઈ દામ સર્વે, અહિંથી આપણ ચાલીશું; વળી તે દિને લલિતા ભણી, તેડે જવા સમજાવીશું.’ ગઇ રાત તેથી તેા ગયા, છળદાસ કહીને એટલું; છે સાર આ નૃત્તાન્તને, લંબાવી કહું હું કેટલું. ગઈ રાત વીતી તેથી હું, લઇ પત્ર સાનું ચાલિયે; બહુ બીકથી રસ્તે પડી, અહિ આવી કાગળ આલિયા. ળદાસની છલના અધી, કીધેલ તેનાં કામ છે; વશ એ તણે નંદન થયા, ખાલી કરેલા ઠામ છે. વાડી હવેલી વેચી તે, ખતપત્ર ત્યાં તૈયાર છે; છે મૂઢ એવા કંથ તારા, દુર્ગુણીના યાર છે. લલિતા—અરે, પરમેશ્વર ! (સૂદ્ધંગત થઇ ધરણી ઢળી પછે.) પંથીરાત(તેની આાસના વાસના કરીને, અને જરા શુદ્ધિમાં આવેછે એટલે સૂવારીને)
૩૪
'
( સેરડા, )
કરવે કાંઈ ઉપાય, અન્યે હવે શું નીપજે? થાવાનું તે થાય, ગભરા નહિ એ’ની રજે. લખ્યા વિધિચે લેખ, તે મિથ્યા થાતા નથી; મારી દુઃખની મેખ, સહ્યા વિના સિદ્ધિ નથી.
આજ કાલની માંહું, નંદન કે કા’ આવશે;
જઈને પીથી તાંહું, ફેરવવાનું કાવશે. ગણિકાને છળદાસ, પુર છેડી બન્ને જશે; નંદનની પછી પાસ, કાઇ નઠારૂં નહિ હશે. હું આવીશ તુજ સાથ, મે'ની મારી ત્રાશમાં; કરી સ્વાધીન તુજ નાથ, સીધા કરીશું' માસમાં. જોઇ તારા શુભ ગુણુ, લજવાશે તુજ નાવલા; ઝટ તજશે દુરગુણુ, ચેતીને થાશે ભલેા.
૧
૨
૩
४
પ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104