Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 32
________________ હિતાનું લશ. [ મંત્ર ૨ ગો. દિલમાં જે ધાસકો પડયો છે, ને મને જે દુઃખ થયું છે, તે મારૂં મન જાણે છે. મારા પતિ એક અજ્ઞાન છેકરાની ઢબ પ્રમાણે કાગળ લખે ? શી વાત ! પંથીરામ—( ઉભા થવા જાયછે એટલે બગલમાંથી પોટકું પડી જાયછે)તુ વળી બળતામાં ધી હોમવાને ક્યાં પડછ ? ફર લલિતા——અરે, એ શાનું પોટકું છે, જોઉં ! ( તેની પાસેથી ખૂંચી લેછે તે. માંથી ઘણું નીકળ્યું એટલે) સત્યાનાશ વળ્યું ! તું કોઈ મહા પાપી છે, માન ન માન, પશુ તે શેર કર્યું કર્યુ છે. આ હીરાની વોંટી ભારે મૂલ્યની જણાય છે. પાહોંચી પણ જડાવની કિંમતી છે. આ ગળચવા પણ ભારે છે; વળી આ સેાનાના પાસલા ! આટલા બધા ! ! અણ્ણા દુષ્ટ ! તું સાચેસાચું કહી દે. મારા પેટમાં ફાળ પડેછે. લાભથી તે મને સૂવારી દીધી હાય એવા લેહેમ જાયછે. આ ધરેણું કાર્ય દ્રવ્યવાનનું છે. તારે હાથ ક્યાંથી આવ્યું તે ઝટ કહી દે, નહિકર સિપાઈયેાને નીચેથી ખેાલાવી હવણાં તારી વલે કરાવુંછું. ( જરા ધીમી પડીને ) મતે સ્વગ્ન આવ્યું ના હાતતા આવે વેહેમ તારા ઉપર આવત નહિ, પૃથીરામ અરે, તમે મને બળેલાને, તે મહા પસ્તાવો કરનારને આટલા બધા શું કરવાતે ડારાછે. બનવાની વાત બની ગઈ છે; જેવા વિધાત્રીના લેખ તેવું નિપજ્યુ છે; એટલે, સાચેસાચું કેહેવાને મારે આચકા ખાવાની અગત્ય નથી. લલિતા——પણ અલ્યા કસાઈ, તેં જો મને કહ્યું હોત, તે તું ડટાઈ જાત એટલું સેાનું આપત; પણ ચાલ, ખેલ આગળ, ગ્રંથીરામ—હું હવે હાથ જોડીને તમને કહુંછું, કે તમે આમ આડું આડું ન સમજો ! લલિતા--મારા વરનું તેં ધરેણાની લાલચે ખુન કર્યુ' છે– ધૃથીામ-શિવ ! શિવ ! શિવ ! અરે ભગવાન ! તારા કાપવિના મારા ઉપર આવું કલંક આવે નહિ. જેણે મને સારી રીતે પાળ્યા, તેને પાડ માનવાને બદલે આવું ધાર કર્યું હું કરૂં ? લલિતા, આવા આરોપ મૂકતાં તમારી જીભ કેમ ઉપડેછે ? એક વાર તમે બધી મારી વાત સાંભળેા તે ખરાં. વચવેગળે હુંજ માણ્યો જતા હતેા, પણ તમારા પુણ્યપ્રતાપથી ઉગમ્યો. લલિતા-ત્યારે શુ' રસ્તામાં ચાર મળ્યા, ને તેની મારામારીમાં મારા વરતે કાંઈ થયું કે શું ? પંથીરામ––તમે આગળ આગળ એવા કુતર્ક શું કરવાને કરા, એ તે એ જીવતા ભુવા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104