Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 30
________________ રિતા સારા. [ ગ ૨ : “તારું કુળ જેવાને આવરે, મથુરાના વાસી.” એ રાગ–પરજ, અથવા ધન્યાશ્રી. મારા પથીરામ પ્રણામરે, સમાચાર શા લાવ્યા, છે કુશળ ત્યાં કયાણ કે, સમાચાર શા લાવ્યા–ટેક. વાયદો તારે વીતિ રે, રસ્તે થયે શું હેરાન ? કાગળ કે ન આપિ કે, ભૂલો પડે તું રાનર, સમાચાર- ૧ વીરા જોઈતારી વાટડીરે, જાણ્યું આવે એ તો આજ, અધિરાં ન આવડાં કીજિયેરે, વીરા! જાણિયે બેહેનીની દાઝરે, સમદર સસરો કરે શું માહરોરે, સાસુનું કેવું શરીર ? નણદી મહાનકડી શું કરે?, કેવા છે નણદીના વીરરે? સમાચાર- ૩ વધામણમાં લે વીરારે, રંગીન રાતી પાઘ, શાલ તું લે સોહામણીરે, બીજું જે જોઈએ તે માગરે, સમાચાર. ૪ પશીરામ–(શાલ પાપડી બગલમાં મારી.) (દોહરો) લલિતા ! લે આ પત્ર ને, વાંચે કરી વિચાર પછી કહે પૂછયું તમે, વળી જા જે સાર. (કાગળ ધરે છે.) લલિતા-( પત્ર આનંદસહિત લઈને વાંચે છે.) સવસંતશરી સંપાનગર મહા સુભથાને પૂજારા અનેક સરવે ઉપમા લાયક છે શરપંચ બાઈ,–ગ શરી સનેહપુરથી લા૦ શેઠી નંદનકુમાર શેઠ દંભરાશિના જાપાર વાં , જત સમાચાર એક, પી જે અતરે સરવે મા ખુશલ છે, તમોરી ખેમી ખુશાહીને કાગર નંગ ૧ ભામણ નંગ ૧ સાથે આવે તે વાંચી સમાચાર સરવે જાણે છે વળી સંભારીને લખો. બીજું એ લિખું કે, લાંબી લાંબી વાતની રાગમાં જે એમને આપ તેડા આવીને, પણ તેના બાબમાં જણ જે એમને ઘડી ૧ ની પાણી પીવાની પણ નવરાશ છે નહી, માટે અમારાથી તમારા ભણી અવાય એવું છે નહિ તે જાણો. બીજું લખવા કેરણ એ છે કે, અમેથી અવશે નહિ તેથી અમારી ભામણને માસ એક પછી મોકલીશું: વા જરૂર મોકલીશું તે જાણન, ફકરાચંતા કરશો નહી કેમ કાન લખે છે. જોઈનું કરતું પાવે. મિતિ ભાદરવા સુદી ૧ લા: નંદનકુમાર શઠ દસકત પોત(નિશ્વાસ નાખાન) અલ્યા પંથીરામ! આ એમણે પિતાને હાથે લખ્યું છે? થીરામ–એવું શા માટે પૂછવું પડયું? લલિતા–એ મારા કાન્ત-ધનાઢયના પુત્ર-એમને તો ઉત્તમ પ્રકારની કેળવણી મળી હશે, અને આ તે કાગળ રીતિ ગોખી નાંખેલા કોઈ શીખાઉના હાથને, કાચા અક્ષરથી અશુદ્ધ લખેલે છે. પણ તે કાળમાં જીવે છે.) “ લા: નંદનકુમાર શઠ દસકત પિતે હવે બ્રાન્તિ કેમ રહે? પણ નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104