________________
પ્રવેશ ૨ ડૉ. ]
સિતાવુલશે.
તારા બાપની સાથે મારે તારા સંબંધીજ વાત થઈ હતી. હું પંથીરામની તજવીજ કરવા આવી છું; તે ધણા દિવસથી જણાતા નથી, તેથી તારા ખાપને બ્રાન્તિ પડી, કે તેને કાહાડી તે મૂક્યા નથી ?
લલિતા—માજી! મેં એને કાહાડી ગયેા છે, તે આજ કાલ આવવાના છે. મારી મોકલી છે. આજે તા એ વાળ્યેા ઉગવાનો. શું કામ છે?
કમળા—દીકરી ! તું હવે સાસરે જવા જેવી થઈછું, તે હું ધણા દિવસથી જાણુંછું. હજી સુધી કોઇ તેડવા આવ્યું નહિ; તેથી દશ દિવસ વાટ જોઇને, પંથીરામને સ્નેહપુર મેાકલવાને તારા બાપે વિચાર કર્યોો છે. તારા આપે કહ્યું છે, જે, લલિતાનાં બધાં માણસાને રાજી રાખવાં, તેમને લુગડાં લત્તાં કે ઘરેણાં જે કાંઈ આપવાં ધટે તે આપવાં, ને પગારમાં પણ વધારા કરી આપવે. દીકરી ! તારી નજરમાં આવે તે પ્રમાણે તારાં માણસને તું આપજે; કાઈ વાતે અમૂઝાઇશ નહિ. તારાથી કશું વધારે નથી,
૨૯
મૂક્યા નથી, મારી આજ્ઞાથીજ દાસીને મેં એને ધેર જોવા કેમ માજી ! એનું તમારે
લલિતા—માજી ! હું કાંઈ અમૂઝાતી નથી. અરે, હું કેવી દુષ્ટ, કે ન્હાનપણમાં પણ તને જંપીને બેસવા દીધી નહિ; તે મ્હાટપણુમાં પણ એનું એ. આજે તારૂં મુખ ધણુ ઉતરી ગયું છે, તે માત્ર મારેજ માટે, ભાજી ! આવા તારા ગુણુની આશિગણુ હું કયારે થઇશ ? પણ તું જરા કલ્પાંત કરીશ નહિ. સ્વમની ખીક મારા મનમાંથી ખસવા આવી છે.
કમળાતું વિવેકી છું, એટલે મારે કાંઇ કહેવું પડે એમ નથી. * વને ચેન પડતું ના હાય, તા જરા ઉંધીશ એટલે શાન્તિ વળશે, માટે પાછી સૂઈ જા, હું જાઉં છું. ( જાયછે.)
લલિતા—( એકલી સૂતી સુતી) પંચીરામને તે રસ્તામાં શું થયું હશે ? ( વેહેડા ગણીને ) આજે દેહાડ મહિના ઉપર નવ દિવસ થયા, પણુ હજુ સુધી આવ્યે નહિ. વાયદા વીતી ગયા. કસુર કરે એવું એ માણુસ નથી. દેહ છે, રસ્તામાં હેરાન થયા હોય તો કાણુ જાણે; નહિકર એ તે વાવ્યે ઉગે એવા છે. ( નીસરણીમાં ધબકારા સાંભળીને, ) પંથીરામ ચડતા ત્યારે આવા ધબકારા વાગતા; ખરે, એ તે નહિ હાય ! ચાલ, હું નિસરણીવાળા ઓરડામાં જઇને જોઉં. ( વેછે ) અરે પેલી પાધડી દેખાઈ! એ તા ૫થીરામની. તે, એ નીકળ્યા ખરા ? ( તે ઉપર આવ્યા એટલે, )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com