________________
હિતાનું:લ રોજ.
હાંડી તકતા હાર, ઝુમર વચ્ચે ઠૂંમેછે, જળહળ જોતપ્રકાશ, માં જાણે ધૂમેછે. સર્વે સરખા માળ, ખારિયા સરખી આવી. જયા કાચ બહુ રંગી, માંહુ તા ભાત પડાવી, ગગન છાપરાં ગયાં, હાથ મૂક્યા વણુ પાગે, જોતાં ઝટ પડી જાય, ડેાક દુખવા તેા લાગે, દૂરનાં જે દેખાય, ૫ સપ્નાં ઝળકેછે, જ્યાં ત્યાં જોવા માંહુ, કાચ ધાતુ ચળકેછે. પણે ઉભી કાઈ નાર, ઝારી એ કરમાં લઈને, પાણી પંથીને પાય, ધાર તેા ઝીણી દઈને. લાડું ખાધા પાંચ, તરસ લાગી છે ઝાઝી, દાંડી ઝટ ત્યાં જઈ, કરૂં દે” મારી તાજી. અરે, આ મારા બાપ ! જીવતી જાણે દેખુ, પણ ધાતુના ધાટ, ચતુરાઈ શી પેખુ અહિં થઈ રહી ધરહાર, ગણતરી અંદર થઈ છે વચ્ચે આડા માર્ગે, પછીથી આગળ ગઈ છે. આગળની પણ એજ, ફેર ને કાર ન જાણું,
જું સરખુ’ બધું, નહિ કાંઈ ભેદ પ્રમાણું. આડે જાતાં માર્ગ, હાર્ ધરએક પૂરની,
તે
પણ સરખી બધી, કહું શે।ભા શૉ દૂરની. ભૂલવણીના ખેલ, ભેદ તે ક્યમ કરી ́ ભાગે ? નામ અંક નવ હોય, તેા નહિ પત્તા લાગે.
[ અજહું એ.
૧૮
૧૨
૨૦
૨૧
૨૩
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨.
૧દૂરથી નળમાં થઈને પાણી આવે તેને સ્રીના આકારના પૂતળામાં પૈસારવા ડાબા તથા જમણા પગમાં પાલુ મૂકેલું, ત્યાંથી ઠેઠ હાથ સુધી પાલાણ રાખેલું, એટલે ડાબે પગે પાણી ચડે તે ડાબા હાથની ઝારીમાં આવે, તે જમણા પગનું જમણા હાથની ઝારીમાં આવે. ઝીરીતે મ્હા પેચ ક૨ેલા તે કરવે એટલે ધાર થાય. રસ્તામાં જતાં આવતાં માણસને પાણીની જરૂર હોય તા પૅચ કરવી ઉપયાગ કરે, એટલે કોઇ સ્ત્રી તેમને પાણી પાતી હોય એવું દેખાય.
૨ ૫દર ધર, એક હારબંધ ને વચ્ચે રસ્તા; ત્યાર પછી પંદર ઘરની બાજી હાર ને પછી પાશ માર્ગે, એ પ્રમાણે હારા હતી, તેથી જૂદા જૂદા ગાળા પડતા હતા; તે તમામ ગાળામાં પાણી પાનારી ગ્રીનું પૂતળું, ટપાલના કાગળ નાખવાનું માણસનું પૂતળું, ફાનસાની હાર માદિ સરવ સમાન હતાં.
૩ ખાડૅ માર્ગે જઈયે તા પ`દર ઘરની હાર જે ઉભી ચાલેલી તેટલા તમામ ધરની લંબાઈ થઈ રહેતી હતી, મને તેના પાછલા ભાગ અને બીજી પાછળની હાર્ વયે પાછળ વિશાળ રસ્તા આવતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com