________________
વેરા ૭ મો. ]
રુહિતાજુ વરરોજ.
પ્રિયંવદા—બહુ સારું ; આજે મારા જીવને જરા સારૂં નથી, માટે માશ પલંગ સુધાર, હું ત્યાં જઈને સૂઈ જાઉં. છળદાસ આવે, ને હું ઉંધી ગઈ ઢાલું. તેા ઉઠાડીશ નહિ.
ફ
દાસી—જેવી આજ્ઞા; પશુ ખાઈ સાહેબ ! પેલું કાઈ છળદાસના જેવું આવેછેઃ બહુ ઉતાવળમાં હાય એમ દેખાયછે.
પ્રિયંવદા——(બારીમાંથી) હા એજ; ત્યારે તે હું એનું સમાધાન કરીનેજ સૂઈ રહેવા જઈશ; એ ઉતાવળમાં છે, એટલે એના ટામલાના પાર વેઠેલા આવશે. અરે ! કહિ હાથ મારી આવ્યે હાય, એમ જણાયછે. (ઉપર આવ્યા એટલે) આવે છળદાસ ! આજ શી ખખર લાવ્યા છે ? (દાસીને) દાસી, જા તું કામે લાગ. (દાસી જાયછે. )
છળદાસ—— વેશ કરીને) અમારી પાસે રાજ રાજ કાંઈ પણ નવી ખર હાયજ હાય.
પૃથીામ——(અંદર દાખલ થઈ જાયછે, અનેપલંગ નીચે લપાઇ જાયછે.) પ્રિયંવદા—— ધસારો લાગ્યા તેવી) બીજું કાઈ તમારી સાથે આવ્યું છે કે શું ! દાસી ! ઉભી રહે, જો દાદર પર કાણુ છે ?
છળદાસ—( દાસીને) અરે, શું કરવા જાછ ? મારી સાથે ખીજું કાઈ આવ્યું નથી. પ્રિયંવદા ! તમને માણુસના ભણકારા ભલા વાગેછે તે !
પ્રિયંવદા—મારૂં શરીર આજે સારૂં નથી; માટે કાહા, વાત લાંખી ચાલે એમ છે, કે વેહલા પાર આવશે ?
છળદાસ---મારી વાતથી તમને રૈાજ કાયરપણું આવેછે, પણ નગદ માલ મારાથી મળેછે તે આજે વળી એક યુક્તિ કરતા આવ્યે છું. પ્રિયંવદા—ત્યારે તેા આવે ખેસે, આ ખુરશી ઉપર, હું જરા આડી થઇને સાંભળું છું.
છળદાસ-તમે નંદનકુમારને ત્યાંથી ગયાં, તે બે ઘડી થઇ હશે, એટક્ષામાં હું ત્યાં જઈ પહાંચ્યા. એની વરૂએ બ્રાહ્મણ મેકક્લ્યા દેખાયછે? પ્રિયંવદા—હા, વળી તેણે કાગળ માકલ્યા છે, તે આ રહ્યા મારી પાસે. ( તેને આપેછે.)
છળદાસ નજર કરવી રહ્યા પછી) આ સાલ વચ્ચે મ્હાટું આવ્યું. એ આવશે તે પછી આપણું જોર ઓછું થશે. અરે, અત્યારથીજ દેવાઈને, હવે શું કેહેવાનું રહ્યુ', ખળ્યા આ કાગળ. ( પલંગ નીચે કૂકી છે. )
પ્રિયંવદા—કેમ, વળી કંઈ બન્યું છે કે શું ?
છળદાસ ——પેલા નંદને હંધું માર્યું છે. જે માણસ કાગળ લઇને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com