Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 16
________________ રુહિતાવું:વરાજ. પંથીરામ પોતાના ગાલમાં લપડાકા મારેછે. ) હા, હા, એ પ્રિયંવદાનું મારે કામ નથી, તમારે છે. અમે બ્રાહ્મણ ભાઈ, ખાનારા, તે અમે વેચવાને વાડી ક્યાંથી લાવિયે ? } [ મંત્ર ૧ સે. તે હું ભૂલ્યા. ભીખ માચી નંદનકુમાર—( ચકિત થઈને ) ખરે, તું તેા બધું જાણેછે. વાડી પંદર હજારે વેચવાનું સાદું કયું છે તે તેં ભલું જાણ્યું તે ? પૃથીામ—( સ્વગત ) ઠીક, પંદર હજારે વાડી પણુ વેશ્રી દેખાયછે ! ( ચાસન ) અરે, હતું તે હું જે જે જાણું, તે તે તમારે સાસરે જઈને કહેવાને છું. . નંદનકુમાર્જોજે ભાઈ, કાંઈ કહેતા. જો તું કાઈને કહું નહિ તે) તને હું રાજી કરૂં. ધૃથીામ—ત્યારે એમ હાય તે। આપા તમારા ગળાના ગળચવા, હાથની પહોંચી, ને આંગળીની વીંટી. વાત બધી અહિં દાટીને જઈશ તે પછી કાને જડરોજ નહિ ! નંદનકુમાર્—તારે ઠીક, તું તે મ્હોટા દેવ છે. (બધું કાસાડી આપેછે, ) પીરામ—(ખુશી થઈને લેતાં.) બ્રાહ્મણને આપવું તે કાશિક્ષેત્રમાં વાવવું. હવે, લો એસા, હું જાઉ છું. નંદનકુમાર્——પણુ જોજે, પેલેા, ખીજી હવેલી ને વાડી વેચવાના વિચાર ધાસ્યો છે, તે કાર્યને કહીશ નહિ; ને કાગર એના હાથમાં આપજે. પંથીામ—હા, હા, હું સમજ્યા; એક હવેલીમાં તમે રાહા, ને ખીજી છે, તે પણ વાડીની સાથે વેચવાનું ધાયું છે, તે હું કેાઈને નહિ કહું. કાગળ દેશના હાથમાં આપવા તે હજુ હું સમજ્યા નથી; પણ ઠીક છે, એને આપીશ. નંદનકુમાર્———રહે તારે, તને નામ ખબર નથી તે। હું મારી પાસે કેહેવરાવું. ( માળીને ખેલાવેછે. ) અલ્યા મારી ! એ મારી ! પૃથીરામ~~( દાગીના લુગડામાં લપેટતાં.) અરે, એનું શું કામ હતું, હું મારી મેળે જેને તેને કાગળ આપત. ધરેણાની વાત એને ખબર પડવા દેશે નહિ. નંદનકુમાર-ખરી વાત કહી, મારીને જાણવા નહિ દે; પણ એને બદલે બીજાને કાગર આપું તે ખોટું; પેલા મારી આળ્યે, એ નામ કેહેશે, માળી—ચમ, મારૂં શું કામ છે? નંદનકુમાર્~~પેલો કાગર ભાંભણુ પાસે છે, તે એને આપવાના છે, તે તું નામ દે. ભાંમણુ સમજતા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104