Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 17
________________ પ્રવા જ થો. ] દ્વિતાનું યોજ. માળી— હસતાં) પંથીરામ ! તમે એમ શું કરવાને કરે ! કામળ અમને આપજો. મૈંનકુમાર——જા, જા, તું મૂરખ દેખા. મારી વ થાયછે તેથી હું નામ દેતા નથી, પણ તારી તે વહૂ નથી થતી ? તારે તને નામ દેતાં થાયછે શું, જે, અમને આપજો, કહુંછું. ૧૯ પૃથીામ મહારાજ, ખરી વાત કહી. એને એમ કરીને બથાવી પડવાના વિચાર હરશે, માટે નામ નહિ દેતા હાય. . માળી~~જા, જા, મારા ભાઈ, અમથા ધમ પાંઅેરી શુ` કરવાને લેવરાવછ. કાગળ એમની વહૂને આપજે. પંથીામ——તારે અયાવી પડવાના વિચાર નથી, ત્યારે તને નામ દેતા થાયછે શું, તે કેહેની નંદનકુમાર્--ભાંમણુ ખરી વાત કહેછે, તારામાંજ કપટ છે; એમ ન હાય તેા તને નામ દેવાને શી હરકત છે ? પંથીરામ--( માળીને ) ખેલ તે ખેલ, નામ દે ઝટ. નંદનકુમાર-( ગુસ્સે થઈને તેને ધેલ મારેū• ) અલ્યા હરામખાર ! કેમ મામ દેતે નથી ? માળી~~( ગાલ પંચવાળતા પથીરામનેં, ) પંથીરામ ! તું તે માથાને મળ્યેાં મતે નામ સાંભરતું નથી, માટે એક વાર પછુ સાંભળ્યા વગર હું કહી હકલાના નથી, તે તારા તે મારા અહિયાંથી છૂટકા થવાના નથી. પંથીરામ——નંદનકુમા૨ે આડું સર્વજ યુ અટલે માળોના કાનમાં )લલિતા. માળી—–એ કાગળ લલિતાને આપશે. નંદનકુમાર——એક ખાધી તારે કેવું એકદમ નામ દેવાયું ? પૈથીરામ–મહારાજ, ખરી વાત કાઢુંાછે; તે હવે હું પણ નામ ભૂલલાને નથી; આખી વાટ ગેાખતા ગે ખતે જઈશ. ( જતાં જતાં) ક્ષલિતા, લલિતા, લલિતા, ફ્રૂટયું તારૂ ભાગ્ય. ( માળી સાથે જાયછે.) પ્રવેશ ૪ થી. થ, માઢીની ગોરી. પંથીરામ અને માળી પૃથીરામ-અલ્યા માળી ! તને કેવી એક ધેાલ ખવરાવી છે ! માળી—તેં જો નાંમ કહ્યું હાત નહિ, તે મારા પૂરા ભેગ મળત સે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104