________________
ક્લેશતાનોપાયઢાત્રિશિકા/શ્લોક-૪ અન્વયાર્થ
થત =જે કારણથી નન્મોનિ =જન્મની યોનિ અર્થાત્ પુનર્ભવનો હેતુ, તૃMT તૃષ્ણા છે સા =અને તેતૃષ્ણા આત્મિને આત્મદર્શનમાં ધૃવાર નક્કી છે, તમાવે ર=અને તેના અભાવમાં=આત્મદર્શનના અભાવમાં, વીનામાવ રૂવાર =બીજના અભાવમાં અંકુરની જેમ વંચા–આ તૃષ્ણા, ન થાય. . શ્લોકાર્ય :
જે કારણથી જન્મની યોનિ તૃષ્ણા છે, અને તૃષ્ણા આત્મદર્શનમાં નક્કી છે, અને આત્મદર્શનના અભાવમાં ‘બીજના અભાવમાં અંકુરની જેમ’ તૃષ્ણા ન થાય. [૪] ટીકા -
जन्मेति-यद्यतः)=यस्मात् तृष्णा लोभलक्षणा जन्मयोनिः पुनर्भवहेतुः, ध्रुवा=निश्चिता, सा च तृष्णा आत्मदर्शनेऽहमस्मीति निरीक्षणरूपे, तदभावे आत्मदर्शनाभावे, च, नेयं तृष्णा स्यात्, अङ्कुर इव बीजाभावे ।।४।। ટીકાર્ય :
ય(વત:) .... વિનામાવે . જે કારણથી લોભસ્વરૂપ તૃષ્ણા જન્મયોતિ= ફરી ભવનો હેતુ છે, અને હું છું એ પ્રકારના નિરીક્ષણરૂપ આત્મદર્શનમાં તે તૃષ્ણા, ધ્રુવ=નક્કી છે, અને તેના અભાવમાં આત્મદર્શનના અભાવમાં, “બીજના અભાવમાં અંકુરની જેમ’ આeતૃષ્ણા, ન થાય. ૪ ભાવાર્થ:પુનર્જન્મનું કારણ તૃષ્ણા :આત્મદર્શનમાં તૃષ્ણા, અને આત્મદર્શનના અભાવમાં તૃષ્ણાનો અભાવ -
નૈરાભ્યદર્શન ક્લેશહાનનો ઉપાય કઈ રીતે છે ? તે સ્પષ્ટ કરતાં તર્કવાદી બૌદ્ધો કહે છે – તૃષ્ણા એ નક્કી પુનર્જન્મનો હેતુ છે, અને હું છું એ પ્રકારે આત્માનું દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org