________________
૧૭
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૭ स्वप्नान्तरेऽस्मिन् जातं च पुत्रं विगतं च पश्येत् । जाते च हष्टाऽपगते विषण्णा तथोपमान् जानत सर्वधर्मान्" ।।१।। इत्यादि परेषां शास्त्रमपि संसारासारतार्थवादमात्रपरतयैवोपयुज्यते इति दृष्टव्यम् ।।७।। ટીકાર્ય :
વસ્ત્રાહીનાં ....... સમ્પન્થઃ I વક્તા આદિના=ભૈરાગ્યના પ્રતિપાદક અને વૈરાભ્યના દષ્ટ આદિના, અભાવને કારણે જ આવપક્ષમાં વૈરાગ્યનો અયોગ હોવાથી આ બોદ્ધોનો મત, યુક્ત નથી એમ શ્લોક-૬ સાથે સંબંધ છે.
અહીં જ્ઞાનવાદી બૌદ્ધ કહે છે કે આત્મા ન હોય તોપણ જ્ઞાનના વિકલ્પથી આત્માની ઉપસ્થિતિ થઈ શકે છે, તેમ વિકલ્પથી આત્માની ઉપસ્થિતિ કરીને નૈરાભ્યનો યોગ સંગત થઈ શકશે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે
જ્ઞાનવામિત્તે સ્વાદ – જ્ઞાનવાદી બૌદ્ધોના મતમાં વળી કહે છે=જ્ઞાનવાદી બૌદ્ધોના મતમાં આત્માનો અભાવ સ્વીકારીને વૈરાભ્યનો યોગ થઈ શકે નહિ, તે બતાવવા અર્થે કહે છે –
મારીસુત ..... શયત્વી, કુમારીના પુત્રની બુદ્ધિની જેમ=વિવાહ નહિ કરેલી એવી કોઈક સ્ત્રી હોય તેનો પુત્ર છે એ પ્રકારના જ્ઞાનની જેમ, સ્થિત વસ્તુ વગર=જગતમાં આત્માની અવસ્થિતિ વગર, પ્રતિપાદકાદિગત વિકલ્પોનું પણ કહેવા માટે અશક્યપણું હોવાને કારણે, આવપક્ષમાં વૈરાજ્યનો અયોગ હોવાથી વૈરામ્યવાદી બૌદ્ધોનો મત અયુક્ત છે, એમ સંબંધ છે.
અહીં પ્રશ્ન થાય કે જેમ કુમારી સ્ત્રીને પુત્ર નથી, છતાં બુદ્ધિના વિકલ્પથી કુમારીને પુત્ર છે તેવું જ્ઞાન થઈ શકે છે, તેમ નૈરાજ્યના પ્રતિપાદકાદિગત વિકલ્પો થઈ શકે છે. તેનું નિવારણ કરવા માટે કહે છે –
મારીસુતવૃદ્ધર ..... સવહત, જે કારણથી કુમારીસુતબુદ્ધિ પણ પ્રસિદ્ધ એવા કુમારી અને સુત પદાર્થના આરોપિત સંબંધને જ અવગાહન કરે છે.
પ્રવૃત્તેિ ..... મારો_ત્વાન્ ! પ્રકૃતમાં આત્માનો જ અભાવ હોવાથી વૈરાભ્યતા પ્રતિપાદકાદિનો વ્યપદેશ નિક્ળ જ છે; કેમ કે કોઈક ઠેકાણે પ્રમિત પદાર્થનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org