________________
૬૦.
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૭-૧૮ સામગ્રીને પામીને જે ક્લેશો વર્તમાનમાં પોતાનું કાર્ય કરી રહ્યા છે અર્થાત્ ચિત્તભૂમિમાં તે પ્રકારના જોશો ઉલ્લસિત થઈ રહ્યા છે, તે જોશો ઉદાર કહેવાય છે.
જે પ્રમાણે યોગમાર્ગને અનુકૂળ જેઓ પ્રવૃત્તિ કરતા નથી, તેવા પુરુષના ચિત્તમાં યોગમાર્ગની પ્રતિપંથિ દશા વર્તે છે, તે વ્યુત્થાનદશા કહેવાય છે; અને તે દશામાં વર્તતા ક્લેશો ઉદાર કહેવાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે કોઈ યોગી ક્લેશના નાશને અનુકૂળ યોગમાર્ગની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તેમની ચિત્તભૂમિકામાં જે પ્રશસ્ત રાગાદિભાવો વર્તે છે, તે ઉદાર ફ્લેશો નથી; કેમ કે પ્રશસ્ત રાગાદિભાવો ક્લેશોને નાશ કરવામાં પ્રવૃત્ત છે, પરંતુ જ્યારે તે પુરુષ સંસારનાં નિમિત્તોને પામીને રાગાદિ ભાવોમાં ઉપયુક્ત હોય છે, ત્યારે જે ક્લેશો વર્તે છે તે ઉદાર લેશો છે. ll૧ના અવતરણિકા:-*
શ્લોક-૧૨માં કહેલ કે વિવેકખ્યાતિ ફ્લેશોનો નાશ કરનારી છે, અને ત્યારપછી શ્લોક-૧૩માં વિવેકખ્યાતિ કઈ રીતે ક્લેશોનો નાશ કરે છે ? તેની સ્પષ્ટતા કરી. હવે તે ક્લેશો ક્યાં ક્યાં છે ? તે બતાવતાં કહે છે – શ્લોક :
अविद्या चास्मिता चैव रागद्वेषौ तथापरौ ।
पञ्चमोऽभिनिवेशश्च क्लेशा एते प्रकीर्तिताः ।।१८।। અન્વયાર્થ:
વિદ્યા=અવિદ્યા વાસ્મિતા=અને અસ્મિતા તથાપરો જૈવ રાષ અને બીજા રાગ અને દ્વેષ પમોડમિનિવેશડ્યું અને પાંચમો અભિનિવેશ તેં આ કશા =ફ્લેશો પ્રીતિત =કહેવાયા છે. ll૧૮. શ્લોકાર્થ :
અવિધા, અસ્મિતા, બીજા રાગ અને દ્વેષ અને પાંચમો અભિનિવેશ આ ક્લેશો કહેવાયા છે. II૧૮ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org