________________
૧૧૧
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૯ जातितः साकर्यात् मैत्रीयचरमदुःखचैत्राचरमदुःखवर्तिन्योस्तयोश्चैत्रचरमदुःख एव समावेशात्, चैत्रशरीरप्रयोज्यजातिव्याप्यायाश्चैत्रचरमसुखदुःखादिनिष्ठाया भिन्नाया एव चरमत्वजातेरुपगमे तु सुखत्वादिनैव साङ्कर्यात्, अन्यत्= समानाधिकरणदुःखप्रागभावासमानकालीनत्वलक्षणं चरमत्वं, नार्थवत्-न तत्त्वज्ञानजन्यतावच्छेदकं, अर्थादेव समाजात्तदुपपत्तेः, कार्यवृत्तियावद्धर्माणां कार्यतावच्छेदकत्वे चैत्रावलोकितमैत्रनिर्मितघटत्वादेरपि तथात्वप्रसङ्गात्, तथा च नियतितत्त्वाश्रयणापत्तेरिति दिक् ।।२९।। ટીકાર્ય :ઘરમત્યું..
સાત્, અને ચમત્વ=ચરમદુઃખત્વ, દુ:ખત્વવ્યાપ્ય જાતિ નથી; કેમ કે તશરીરપ્રયોજ્ય એવી જાતિથી સાંકર્ય છે.
કઈ રીતે તતુશરીરપ્રયોજ્ય એવી જાતિથી સાંકર્ય છે ? તે બતાવવા અર્થે કહે
મૈત્રીવરમ, ....... સમાવેશા, મૈત્રીયચરમદુઃખવર્તી અને ચૈત્રના અચરમદુઃખવર્તી એવા તે બેનોમૈત્રીયચરમદુઃખત્વનો અને ચૈત્રતા અચરમદુઃખમાં રહેનારી ચૈત્રશરીર પ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિનો, ચૈત્રતા ચરમદુઃખમાં જ સમાવેશ છે.
પૂર્વમાં મૈત્રીયચરમદુઃખને ગ્રહણ કરીને ચૈત્રના દુઃખમાં રહેનારી ચૈત્રશરીરપ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિની સાથે ચરમદુઃખત્વનું સાંકર્ય બતાવ્યું. તેના નિવારણ માટે તૈયાયિક કહે કે ચૈત્રશરીરપ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિની વ્યાપ્ય એવી ચૈત્રના ચરમસુખ-દુઃખાદિમાં રહેલી ભિન્ન જ ચરમ–જાતિ અમે સ્વીકારીશું, તેથી મૈત્રીયચરમદુઃખને ગ્રહણ કરીને તત્શરીર પ્રયોજ્ય= ચૈત્રશરીરપ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિની સાથે ચરમદુઃખત્વનું સાંકર્ય આવશે નહિ. નૈયાયિક આમ સ્વીકારે તોપણ તેને અન્ય રીતે સાર્ધ આવે છે, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે -- ત્રિશરીરyયો .......
સાત્ વળી ચૈત્રશરીરપ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિની વ્યાપ્ય એવી ચૈત્રના ચરમસુખ-દુ:ખાદિમાં રહેલી ભિન્ન જ ચરમ–જાતિના સ્વીકારમાં સુખત્યાદિની સાથે સાંકર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org