________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૩૨
૧૩૫
વળી તે મોક્ષસ્થાન પરમાનંદથી મેદુર=શ્રેષ્ઠ કોટિના આનંદથી રમ્ય છે. વળી તે મોક્ષસ્થાનમાંથી જીવો ક્યારેય અન્ય સ્થાનમાં જતા નથી. તેથી તે સ્થાન શાશ્વત હોવાથી અનંત=અંત વગરનું છે. આ રીતે સર્વશ્રેષ્ઠ એવું મોક્ષસ્થાન જ્ઞાન-ક્રિયારૂપ યોગથી પ્રાપ્ત થાય છે. II૩૨ા
Jain Education International
।। રૂતિ વક્તેશદાનોપાયદાત્રિંશિા ।।૨૯।।
For Private & Personal Use Only
www.jainelibrary.org