SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૩૨ ૧૩૫ વળી તે મોક્ષસ્થાન પરમાનંદથી મેદુર=શ્રેષ્ઠ કોટિના આનંદથી રમ્ય છે. વળી તે મોક્ષસ્થાનમાંથી જીવો ક્યારેય અન્ય સ્થાનમાં જતા નથી. તેથી તે સ્થાન શાશ્વત હોવાથી અનંત=અંત વગરનું છે. આ રીતે સર્વશ્રેષ્ઠ એવું મોક્ષસ્થાન જ્ઞાન-ક્રિયારૂપ યોગથી પ્રાપ્ત થાય છે. II૩૨ા Jain Education International ।। રૂતિ વક્તેશદાનોપાયદાત્રિંશિા ।।૨૯।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy