________________
૧૨૩
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૩૧ અન્વયાર્થ :
નો મને અમારા મતે ફ્લેશ =ફ્લેશો વહુએનિ=બહુભેજવાળાં પાપાન વા પાપ કર્યો છે. તેષાં તેઓનો અર્થાત્ પાપકર્મોનો ક્ષય: ક્ષય યોદેવયોગથી જ છે, મોન્ત=ભોગથી નથી; અનવસ્થિતે =કેમ કે અનવસ્થિતિ છે અર્થાત્ ભોગથી કર્મક્ષય સ્વીકારવામાં અનવસ્થા દોષ છે. ૩૧TI શ્લોકાર્ચ -
અમારા મતે ક્લેશો બહુભેજવાળાં પાપકર્મો છે. પાપકર્મોનો ક્ષય યોગથી જ છે ભોગથી નથી; કેમ કે અનવસ્થિતિ=અનવસ્થાદોષ છે.
ટીકા :
क्लेशा इति-नो-ऽस्माकं मते, पापान्यशुभविपाकानि बहुभेदानि विचित्राणि कर्माणि ज्ञानावरणीयादीनि क्लेशा उच्यन्ते, अतः कर्मक्षय एव क्लेशहानिरिति भावः । ननु- "नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम्" ।।१।। इति वचनाद् भोगादेव कर्मणां क्षये तस्याप्यपुरुषार्थत्वमनिवारितमेवेत्यत आह-योगादेव ज्ञानक्रियासमुच्चयलक्षणात् क्षयः तेषां नानाभवार्जितानां प्रचितानां, न भोगात्, अनवस्थितेः भोगजनितकर्मान्तरस्यापि भोगनाश्यत्वादनवस्थानात् । ટીકાર્ચ -
નોમા ... મવઃ | અમારા મતે અશુભ વિપાકવાળાં પાપો બહુભેજવાળાં વિચિત્ર પ્રકારનાં જ્ઞાનાવરણીયાદિ કર્મો ક્લશો કહેવાય છે. આથી કર્મક્ષય જ ક્લેશની હાનિ છે, એ પ્રકારનો ભાવ છે,
નનું ....... માહે – નથી કોઈ શંકા કરે છે કે “નહિ ભોગવાયેલું કર્મ ક્ષય પામતું નથી, અને કરાયેલું શુભાશુભ કર્મ સેંકડો ક્રોડ કલ્પો વડે પણ અવશ્ય જ ભોગવવા યોગ્ય છે" એ પ્રકારના વચનથી ભોગથી જ કર્મોનો ક્ષય હોતે છતે તેનું પણ કર્મક્ષયનું પણ, અપુરુષાર્થપણું અતિવારિત જ છે. એથી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org