________________
૧૧૨
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૯ કવૈત્રચરમસુરષદુ:વિનિઝાય: - અહીં ઃિ થી ચરમ જ્ઞાનનું ગ્રહણ કરવું.
સુત્વને સાત્ - અહીં મદિથી કુત્વદિ નું ગ્રહણ કરવું. ભાવાર્થ - નૈયાયિકો ચરમદુઃખત્વને દુઃખત્વવ્યાપ્ય જાતિ સ્વીકારે તો તશરીરપ્રયોજ્યજાતિથી સાંફર્યદોષની પ્રાપ્તિ :
ચૈત્રના દુઃખનો જીવનકાળ (૧)
(૨) ચૈત્રના અચરમદુઃખમાં
ચૈત્રના ચરમદુઃખમાં
વનકાળ
ચૈત્રશરીરપ્રયોજ્યચૈત્રત્વજાતિ ચરમદુઃખત્વ અને ચૈત્રશરીરપ્રયોજ્યચૈત્રત્વજાતિ મૈત્રનાં દુઃખનો જીવનકાળ
(૩) મૈત્રનાં અચરમદુઃખમાં
મૈત્રના ચરમદુઃખમાં
ચરમદુ:ખત્વ (૧) ચૈત્રના અચરમદુઃખમાં તતુશરીરપ્રયોજ્યચૈત્ર શરીરપ્રયોજ્ય
અચરમદુઃખવર્તીચત્રત્વજાતિ. (૨) ચૈત્રના ચરમદુઃખમાં ચૈત્રચરમદુઃખત્વ અને ચૈત્રત્વજાતિ. (૩) મૈત્રના ચરમદુઃખમાં ચરમદુઃખત્વ. ભિન્ન અધિકરણમાં રહેલા બે ધર્મો એક અધિકરણમાં પ્રાપ્ત થાય તો તે બેમાંથી એકને જાતિ સ્વીકારી શકાય, અને તે જાતિની સાથે અન્ય ધર્મનું સાંકર્ય હોય તો તે અન્ય ધર્મને જાતિ સ્વીકારી શકાય નહિ. આ નિયમ પ્રમાણે પ્રસ્તુતમાં તત્શરીર પ્રયોજ્ય ચૈત્રત્વજાતિ પ્રસિદ્ધ છે, અને તે તત્શરીરપ્રયોજ્ય ચૈત્રત્વજાતિની સાથે ચરમદુઃખત્વધર્મનું સાંક પ્રાપ્ત થતું હોવાથી ચરમદુઃખત્વધર્મને જાતિ સ્વીકારી શકાય નહિ, અને તે સાંકર્ય ઉપરમાં બતાવેલ ચિત્રથી આ પ્રમાણે પ્રાપ્ત થાય છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org