________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૨૮
શ્લોક
:->
ब्रूते हन्त विना कश्चिददोऽपि न मदोद्धतम् ।
सुखं विना न दुःखार्थं कृतकृत्यस्य हि श्रमः ।। २८ ।।
અન્વયાર્ચઃ
હા=ખરેખર મોસ્ક્રુતમ્ વિના=મદથી ઉદ્ધત થયેલા વગર ગોપિ=આ પણ વચન=ભૈયાયિક કહે છે એ પણ વચન, શ્ચિ=કોઈ ન ધ્રૂત્ત=બોલે નહિ, =િજે કારણથી તનૃત્ય=કૃતકૃત્યનો સુä વિના=સુખને છોડીને દુ:ઘાર્થ=દુ:ખ માટે શ્રમ: ન=શ્રમ નથી. ।।૨૮।
શ્લોકાર્થ :
ખરેખર મદથી ઉદ્ધત થયેલા વગર નૈયાયિક કહે છે એ પણ વચન કોઈ બોલે નહિ, જે કારણથી કૃતકૃત્યનો સુખને છોડીને દુઃખ માટે શ્રમ નથી. II૨૮II
૧૦૫
ટીકા ઃ
ब्रूत इति - अदोऽपि वचनं मदोद्धतं विना कश्चिदित्यनन्तरमपेर्गम्यमानत्वात् कश्चिदपि न ब्रूते, हि यतः, कृतकृत्यस्य सुखं विना स्वसुखातिशयितसुखं विना दुःखार्थं श्रमो नास्ति, राजसेवादावपि हि सुखार्थं प्रवृत्तिर्दृश्यते, कटुकौषधपानादावपि आगामिसुखाशयैव, अन्यथा विवेकिनो दुःखजिहासोर्मरणादावपि प्रवृत्त्यापत्तेः न च मोक्षे सुखमिष्यते भवद्भिः, इति व्यर्थः સર્વઃ પ્રયાસઃ ।।૨૮।।
1
ટીકાર્ય ઃ
अदोऽपि ન દ્યૂતે, મદથી ઉદ્ધત થયેલા વગર આ પણ વચન=નૈયાયિક કહે છે એ પણ વચન, કોઈ પણ બોલે નહિ. શ્લોકમાં શ્વિક્ પછી અપિનું ગમ્યમાતપણું છે=અધ્યાહારપણું છે.
.....
મદથી ઉદ્ધત થયેલા વગર કોઈપણ આ વચન કેમ બોલે નહિ ? તેમાં હેતુ
કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org