________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮
દિ=યતઃ
શ્રમો નાસ્તિ, જે કારણથી કૃતકૃત્યનો=યોગમાર્ગની સાધના કરીને અંતિમ ભૂમિકાને પામેલા એવા કૃતકૃત્યતો, સુખને છોડીને=સ્વસુખથી અતિશયિત સુખને છોડીને, દુઃખ માટે શ્રમ નથી.
૧૦૬
राजसेवादौ પ્રવાસઃ ।। હિ=જે કારણથી રાજસેવાદિમાં પણ સુખને માટે પ્રવૃત્તિ દેખાય છે, કટુક ઔષધપાનાદિમાં પણ આગામી સુખાશયવાળી જ પ્રવૃત્તિ દેખાય છે; કેમ કે અન્યથા=કટુક ઔષધપાવાદિમાં આગામી સુખના આશયથી પ્રવૃત્તિ છે તેમ ન સ્વીકારો અને દુઃખનાશ માટે પ્રવૃત્તિ છે તેમ સ્વીકારો તો, દુઃખના ત્યાગની ઇચ્છાવાળા એવા વિવેકીની મરણાદિમાં પણ પ્રવૃત્તિની આપત્તિ છે; અને મોક્ષમાં તમારા વડે=ભૈયાયિકો વડે, સુખ ઇચ્છાતું નથી, માટે સર્વ પ્રયાસ વ્યર્થ છે-ક્લેશના નાશનો અને ક્લેશનાશના અર્થે ચરમદુઃખની ઉત્પત્તિનો સર્વ પ્રયાસ વ્યર્થ છે. ।।૨૮।।
.....
* ગોપિ વવનમ્ - અહીં પિ થી એ કહેવું છે કે આત્માને એકાંતે અપરિણામી સ્વીકારીને આત્મા નિત્યમુક્ત છે એમ કહીને મોક્ષમાર્ગના ઉપદેશને કહેનાર પાતંજલદર્શનકારનું વચન તો મદથી ઉદ્ધત થયેલા વગર કોઈ ન બોલે, પરંતુ નૈયાયિકનું આ પણ વચન મદથી ઉદ્ધત થયેલા વગર કોઈ ન બોલે.
* ઋમ્પિત્તિ ન છૂતે - અહીં પિથી એ કહેવું છે કે અવિચારક આવું વચન બોલે, પરંતુ કોઈપણ વિચારક આવું વચન ન બોલે.
* રાનસેવાવાળપ - અહીં રાનસેવિતમાં વિથી ધનાર્જનનું ગ્રહણ કરવું અને પિથી એ કહેવું છે કે મોક્ષપુરુષાર્થમાં તો સુખાર્થ પ્રવૃત્તિ છે, પરંતુ રાજસેવાદિમાં પણ સુખાર્થ પ્રવૃત્તિ દેખાય છે.
* ટુૌષધપાનાવાળપ - તુજોષધપાનાવિમાં વિથી શરીરના આરોગ્ય માટે કરાતા શિરાવેધ, અંગછેદ આદિનું ગ્રહણ કરવું, અને પિથી એ કહેવું છે કે મધુર ઔષધપાનાદિમાં તો આગામી સુખના આશયથી પ્રવૃત્તિ છે, પરંતુ કટુક ઔષધપાનાદિમાં પણ આગામી સુખના આશયથી પ્રવૃત્તિ છે.
* મરળાવાપિ - અહીં પિથી એ કહેવું છે કે દુઃખનો ત્યાગ કરવાની ઇચ્છાવાળાની આજીવિકાદિ દુઃખના ત્યાગ અર્થે રાજસેવાદિમાં તો પ્રવૃત્તિ છે, પરંતુ મરણાદિમાં પણ પ્રવૃત્તિની આપત્તિ છે. મરવિ માં થી મ૨ણ અર્થે વિષયાનાદિનું ગ્રહણ
કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org